SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપનો ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ અધિકાર અને આધિપત્ય નીચે આવી ગયા હતા. ત્યાર પછીનાં વીશ વરસમાં જ આખા આફ્રિકા ખંડ પર યુરોપના અધિકાર ગોઠવાઈ ગયા. આફ્રિકા ખંડનુ આખુ કલેવર. ઈ. સ. ૧૮૭૭ સુધીમાં આફ્રિકા ખંડના ૧૦ મા ભાગ યુરોપની હકુમત નીચે પડાવી લેવાયેા. એટલા સમયમાં આખા ખંડમાંથી પરાધીન અનેલે પ્રદેશ ચેારસ માઈલમાં નીચે પ્રમાણે હતા. બ્રિટન-૨૫૦૮૦ ચેા. મા. ,,,, ટકી-૮૦૯૦૦૦ પોર્ટુગલ-૪૦૦૦૦ ચો. મા. આખા આફ્રિકાના ખંડના ૧૧૫૦૦૦૦૦ સ્કવેર માઈલના વિસ્તાર પર હવે ઇ. સ. ૧૮૭૭માં ૧૦૨૩૦૦૦૦ સ્કવેર માઈલ બાકી રહ્યા હતા. આ અંધારા ખંડને યુરોપની સંસ્કૃતિએ શોધી કાઢયા. શાહીવાદની એ સંસ્કૃતિએ અંધારા ખુણે ખુણામાં પ્રકાશ નાખીને આફ્રિકન નરનારી અને બાળક ખાળકીઓને પકડીને દશ કરોડ જેટલા માનવ માલને પેાતાનાં જહાજોપર જકડી બાંધીને, યુરેાપના એકેએક દેશમાં લીલામ કરીને વેચ્યાં, અમેરિકા પર આ કાળા માનવ માલનું સૌથી માટુ` વેચાણ થયું. ગુલામેાના આ વેપાર વડે દશ કરાડની માનવતા માટે જીવનભરની યાતનાઓ અને પિડતા ચેાજાયાં. ૧૯૯ ફ્રાન્સ-૧૯૦૦૦૦ ચેા. મા. સ્પેઇન-૧૦૦૦ ,,,, પછી આ ભૂમિપરની કરાડા એકર જેટલી ફળદ્રુ પભૂમિ પડાવી લેવાઇ તથા કાળા આફ્રિકા પર વસવા આવેલી ગારી વસાહતને આપવામાં આવી. આ ભૂમિ પરની નિપજના ઢગલાએ યુરાપમાં અને અમેરિકામાં રવાના કરવા માટેના તથા લશ્કરો દોડાવવાના નવા રસ્તાએ બંધાયા. આ ભૂમિ પરનાં ધનધાન્ય અને ધાતુઓને નિપજાવવા, માનવ શ્રમની સેવામાં સાંઘી ખરીદી થઇ અને આ શ્રમ કરવાની શિસ્તની નિશાળેા મંડાઈ. આ બધું સંસ્કૃતિનું મિશન છે, એમ કહેવાયું અને આ મિશનની એક સૈકા પછીની કાર્યવાહીના આંકડાઓએ કહ્યું કે “એક ટકા જેટલી શિક્ષણની જોગવાઇ હવે થઇ છે. મેટાંઓ માટે મત વૈજ્કીય જોગવાઇની અહીં' જરૂર નથી. જન્મ પામતાં બાળકામાં અરધી સંખ્યા પહેલા એક વરસમાં મરણ પામે છે તથા જીવતાં રહેતાં બાળકામાં પચીસ ટકા - માલન્યુટ્રીશન ’થી પિડાય છે. મેલેરીયા અહીં, સામુદાયિક હાય છે.” કાળાં માનવાના મહાસમુદાય ૧૫૦,૦૦૦,૦૦૦ માનવાને આ મહાસમુદાય, પશ્ચિમના ધેારણ સાથે સરખાવતાં પછાતમાનવ સમાજ કહેવાય. પરંતુ યુરોપ સાથે સરખાવતાં ઇ. સ.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy