SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સૈકાનું’ જીવનરૂપ ૪૯૧ માંચડા સામે પુણ્ય પ્ર}ાપની ખૂમ જેવા આ ધડાકેા બનીને ખવીસ વરસના લીગ છૂપી રીતે મળેલા ખેબને મેઢામાં મૂકીને ન્યૂઝ ચેતવીને ફૂટી ગયા હતા. એવા નવેબરના ૧૧ મેા દિવસ વહેતા હતા. નવેંબરના ૧૧મા દિવસને આંતરી લેવા અને પેલા સાત નરપુંગવાને દેખવા આવતાં ટાળાંઆને ખાળી રાખવા, કારાગારને કરતી કાંટાળા તારની વાડા બંધાઇ ગઇ હતી, અને માલિકાની સરકારના સંગીનધારીઓના પહેરા ગાઠવાઇ ગયા હતા. પછી માતનેા ડંકા વાગ્યા. પછી માતનેા ઇન્સાફ ખેલનાર ન્યાયાધીશ હાજર થયા. ફ્રાંસીના માચડા નીચે પેલા મરજીવા આવી પહોંચ્યા. એમના લડાયક પ્રાણના છેલ્લા શબ્દ રણહાક જેવા ખેલ્યે: “ આઠ કલાકના દિવસ ” અને ફાંસીના દાર એમના કડમાં આરોપાઈ ગયા. લોક તવારીખના, લોક શાંતિના, ઇતિહાસના સંસ્કા રના તણખા બનીને એમના પ્રાણપાવક ઉડી ગયા. પછી ઈ. સ. ૧૮૮૯માં પેરીસમાં મળેલી સમાજવાદી કામદારોની આંતરરાષ્ટ્રિય પરિષદે મે ના પહેલા દિવસને આંતરરાષ્ટ્રિય પર્વ બનાવ્યું. દેશદેશનાં શ્રમ માનવેએ ત્યારથી મે ના પહેલા દિવસને પોતાના રાજકારણની લડાયક નાખત ભજવનારા, પેાતાની આગેકૂચનું સરવૈયું કાઢનારા, પેાતાની સમાન, સુખી અને સહકારી બંધુભાવવાળી વવિહિન સમાજ રચનાની તેમ પૂકારનારા તેક દિન બનાવ્યેા. આગળ વધતી માનવજાતે આજ સુધીમાં અડસઠ મે દિને ઉજવ્યા છે. દરેક ઉજવણીમાં નવા દેશો સામેલ થયા છે; નવાં જૂથ ઉમેરાયાં છે; નવીનવી શહાદતાની ખાંભીએ ખાડાઇ ગઇ છે. જોતજોતામાં ઇતિહાસનાં કદમેા સડસઠમું ડગલુ ભરે ત્યાં તેા લાલ ઝંડાએશના મહાસાગર જાણે હેલે ચઢયા છે. દરેક ડગલે શ્રમમાનવની કૂચ કદમની વિરાટ પગલીએ અચૂક ભાવિવાળા માનવીના વિજયનાં સ્મિત વેરવા માંડયાં છે, અને વિશ્વતિહાસને સાખ આપી દીધી છે કે, અમર રહેશે અને ઉજવળ બન્યા જશે માનવમાંધવતાના સંસ્કાર દિન ! રોમેન્ટીસીઝમને તત્વચિંતકે, હેગલ યુરેાપની રેશમેન્ટીક જીવનની આખાડવામાં એક નૂતનચિંતકનુ નામ સંભળાયું, એનું નામ હેગલ હતું. સેફ્રીસ્ટામાં જેવા સાક્રેટીસ ચિંતનરૂપતી ચાખવટ અથવા ભાનદશાને ધારણ કરીને પ્રાચીન ગ્રીસની ભૂમિપર દેખાયા તેવા જરમન ધરતી પર યુરોપના રોમાન્સનું તત્વચિંતકરૂપ ધારણ કરીને હેગલ આવી પહેાંચ્યા. એણે રામેન્ટીક યુગના આત્મભાનને દેખાડવા અરીસા જેવું ચિંતન
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy