SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ , , : - ૪૭૦ વિકવ ઈતિહાસની રૂપરેખા માનની રેખાઓ કાગળ પર ટાંકી લેતે હતે. પારસન્સ ખુરસી પર બેઠો હતો. પગ પર પગ ચઢાવીને કાગળ પર નોંધ લખતે, ઊડી જવાના સમયના ભાનથી ઉ તા વળે. બનેલે એ લ ખાવા માં ગરકાવ બની ગયો હતે. ઍડાફ ફિશર, “આરબીટર ઝી ટી ગ ” નામના એક છો પા ના છાપખાનાને કામદાર હતો. છેલ્લા શબ્દ કપિઝ” કરતે હોય તેમ આજે એ “અમર ” શબ્દને અક્ષરદેહ બની જવા જાણે અધીરે બન્યો હતે. જે એન્જલ, જર્મન ધરતી પરથી, આ નવી દુનિયા પર આવેલા બાપદાદાઓને સંભારત, જર્મન મા-ભોમને યાદ કરતા હોય તેવો ગમગીન હતે. માઈકલ સ્કવાબ આજ સુધી કામદારોના કેસ લઈને તંત્રીલેખ લખ્યા હતા. આજે ઈતિહાસને લેખ બનીને ઈન્સાફને આવાહન દેતે હોય તેવો એ દેખાતો હતો. સેમ્યુઅલ ફીલ્ડન, ઈગ્લેંડને કામદાર, વતનથી અહીં આવ્યા હતા ત્યારે દેખાતો હતો તે જ ભરાવદાર દાઢીવાળો, અત્યારૂ સુધી ઉત્સાહનાં પૂર જેવી સભાઓ ગજવતે આજે આ ધરતી પર પણ ઉગ્ર દેખાતે હતો. ઓગસ્ટ સ્માન અરબીર ઝીરંગાને તંત્રી હતું. એણે જે લેખ લખ્યો હતો તે ઉતાવળો જોઈ જતો, આજના આખરી દિવસને સુપરત કરતો, સંભાળપૂર્વક, કાગળને વજન નીચે દબાવતો હતે. લુઈ–લીંગ, બાવીસ વરસને જુવાન ઉશ્કેરાઈને કંઈ કહે હોય તેમ બબડતે આંટા મારતે પેલા કલાકારની કલમમાં નહીં પકડાતી એની રેખાઓ સંકોચ અટકે. અને એણે કંઈક મોઢામાં મૂકી દીધું અને પછી એક મેટે ધડાકો થયો. અમેરિકન માલિકની પાશવતાએ રોપેલા ફાંસીના " ની :
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy