SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા યું. એણે વિચાર અને અસ્તિત્વની એકતા પૂરવાર કરવા માટે રેશનાલીઝમ અથવા સકારણવાદના છેડા સુધી ચિંતનને ખેંચ્યું, અને કહ્યું, “ જે વાસ્તવિક ૪૧ છે તે જ સકારણ (રેશનલ) છે અને જે સકારણ છે. તે જ વાસ્તવિક છે.” આ ચિંતનરૂપને તપેાતાની મદદમાં લેવા માટે, પ્રગતિ અને પીછેહટે તેને એકથી તે ખીજા છેડાથી ખેંચવા માંડયું. હેગલે આ ચિંતનરૂપમાં વ્યાધાત મારફત ( કેન્દ્રેડીકશન ) થતું વિકાસ રૂપ ઇતિહાસની ગતિમાં બતાવ્યું. આ ચિંતનરૂપે વિચારવાની આમેહવામાં ચક્કર આવી જાય તેવું મનેામંથન જમાવ્યું. હુગલે ઇતિહાસનું તત્ત્વચિંતન 39 ' આલેખ્યું અને તેમાં ચીનના આરંભથી તે અત્યાર સુધીના ઇતિહાસ બનાવાના ક્રમપર પ્રકાશ નાખવાને પ્રયત્ન કર્યાં. આ ઇતિહાસ ચિંતનમાં એણે જણાવ્યું કે, વિચારભાવના” અથવા “ આઇડીઆ એફ રીઝન આ સૃષ્ટિના ઇતિહાસનું પ્રેરક પરિબળ છે તથા તેથી ‘ વિચારભાવના ' જ જગતપર શાસન કરે છે. આ શાસનનારૂપ તરીકે પ્રશિયન સ્ટેટ' એણે આદર્શી તરીકે બતાવ્યું. એટલે જ આવા મેટા ચિંતનના, આવા, સ્વરૂપમાંથી આવતી પ્રતિનું રૂપ સુખમય કે જનકલ્યાણનું હાય છે એવી કાઇ બાબત, એના ચિંતનમાંથી નિપજી શકતી જ નહતી. એના સમયનું મેનથામે લખેલું, સૌથી મોટા સમુદાયનું સૌથી વધાર કલ્યાણ અથવા સુખનું અર્થકારણ પણ આ ચિંતનમાંથી નીકળતું નહતું. હેગલના ચિંતનનું ઇતિહાસરૂપ પણ આ ચિંતનના પ્રશિયનસ્ટેટમાંથી જ નીકળતું હતું. એણે લખેલું ઇતિહાસનું તત્ત્વજ્ઞાન કહેતું હતું કે ઈતિહાસ પૂર્વ દિશામાંથી ઉદય પામે છે, અને યુરેપમાં અસ્ત પામે છે. એટલે પશ્ચિમના દેશામાં ઇતિહાસની આગેકૂચને અવિધ આવી જાય છે. તિહાસનેા જ્યાં છેડે આવી જાય છે, તે છેડે એને પ્રશિયન રાજ્યમાં દેખાયા. આ ચિંતન પ્રમાણે ઇતિહાસનું એ સર્વોપરિ શાસનરૂપ હતું. હેગલે રજુ કરેલા ચિંતનના, માથાપર ઉભેલા સ્વરૂપે, ઇતિહાસના ચિંતનતે, રેશમેન્ટીક યુગનાં છાયાચિત્રોને, પડછાયા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy