SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એલેકઝાંડરનું મેતિ એ સેંટ પીટર્સબર્ગમાં ફાટી નિકળવાના બળવાના ઈસારા જેવું હતું કે આ બળ “ડીસેમ્બરીસ્ટ'ના નામથી ઓળખાય કારણકે તે ડીસેમ્બર મહિનામાં થયો. લેકેને આ બળ જવાબદાર રાજતંત્ર મેળવવા માટે અને રશિયન શહેનશાહતની આપખૂદીને ખતમ કરવા માટે હતો. આ બળવાને દાબી દેવા પ્રતિક્રાન્તિની હેલિ એલાયન્સના આગેવાન મેટરનીટે મદદ કરી અને અનેક દેશભકતેને ફાંસીએ લટકાવીને તથા લેકેને આપવાના સુધારાની જાહેરાત કરીને આરશિયન હિલચાલને દબાવી દેવામાં આવી. પરંતુ તરત જ પશ્ચિમ યુરોપના ઉંબરા જે યુરોપને બાલ્કન નામને પશ્ચિમ દરવાજે નવી જાગ્રતિથી ખખડી ઉઠયો. આ પ્રદેશમાંના, મોડેવિઆએ બળવાની શરૂઆત કરી. આ ભવ્હેવિયાને બાલ્કન પ્રદેશ પ્રાચીન રોમન સામ્રાજ્યને ઈ. સ. ના ત્રીજા સૈકામાં ડેસિયા નામને એક ઈલાકે હતું. ત્યારપછીથી આ પ્રદેશની આઝાદી ખોવાઈ ગઈ હતી અને જાણે મહાસાગરમાં આ આખે પ્રદેશ ડૂબી ગયે હેાય તેમ તેની ભાષા પણ રોમન બની ગઈ હતી, તથા લેકે પિતાના મોવિયા નામને રૂમાનિયાના નામથી ઓળખતા થઈ ગયા હતા. આ રૂમાનીયા નામને પ્રદેશ હવે તુક શહેનશાહને ગુલામ બન્યો હતો. આ રૂમનીયાએ ઈ. સ. ૧૮૨૧માં માથું ઉંચકર્યું. આવી હિલચાલથી વિરૂદ્ધ છતાં જે કોઈ સત્તા પિતાના પ્રતિસ્પર્ધિ એવા તુર્કસ્તાન સામે લડે તેને મદદ આપવાની રાજનીતિ રશિયાની હતી. પરંતુ રશિયા પણ “હોલિ એલાયન્સનું ” સભ્ય હોવાથી રશિયાના ઝારે આઝાદી માટે લડતી રૂમાનિયન પ્રજાને મદદ કરી નહિં. તેથી રૂમાનિયન પ્રજાના રાષ્ટ્ર આગેવાન સિલાંટીને પરાજ્ય પામીને ઓસ્ટ્રિયા તરફ ભાગી જવાની ફરજ પડી. ત્યાં ક્રાન્તિ વિરોધી એ ઐસ્ટ્રિયાને શહેનશાહ પણ હોલિ એલાયન્સને સભ્ય હતા. એટલે સિલાંટીને ઓસ્ટ્રીયાના મહારાજા વતી મેટરનીટે પિતાના કારાગારમાં પૂરી દીધું અને તે કારાગારમાં જ મરણ પામે. પ્રીસની સ્વાતંત્ર્ય હિલચાલ ઈ. સનની એ ૧૮૨૧ની સાલમાંજ બાલ્કન પ્રદેશ ગ્રીસે પણ પિતાની આઝાદીને ઝંડો ફરકાવ્ય, તથા તૂર્ક શહેનશાહતની તૂર્ક ટૂકડીઓએ પીછે હઠ કરી. ગ્રીકેએ મદદ માટે યુરેપનાં રાજ્યને અપીલ કરી, પણ મેટરનીટે તેમને મદદ કરવાની ના પાડી, તથા જણાવ્યું કે અમારે ગ્રીસે સળગાવેલા બળવાના અગ્નિ વડે આખી યુરોપિય સંસ્કૃતિને આગ ચાંપવી નથી. એકલા પડી ગયેલાં ગ્રીક દેશભક્તો પાછા હઠવ્યા, તથા તેમની કતલ થતી મેટરનીટે શાંતિથી જોયા કરી. ઈગ્લેન્ડે પણ ગ્રીક દેશભક્તોની કતલ શાંતિથી દેખ્યા કરી પરંતુ ૧૮૨૪
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy