SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ શ્લેડની રાજ્યકાન્તિ અને અમેરિકાનો જન્મ ૩૮૧ ડેન્સ ડચ, બોહેમિયન, ઍસ્ટ્રીયન, રૂમાનિયન અને રશિયને પણ આવી પહોંચ્યા. એ રીતે આ બધી પ્રજાએ અમેરિકાની ધરતી પર આવ્યા જ કરી. આ વસાહતીઓ • સત્તરમા સૈકાની શરૂઆતમાં અમુક સેંકડોની સંખ્યામાં હતા. પછી તેમની સંખ્યા હજારોની બની અને ત્રણ વર્ષ માં કરોડ જેટલી થઈ.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy