SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતું. આ સ્વરૂપતા ઇતિહાસ આપણે ઈંગ્લેંડની રાજ્યક્રાંતિ અને ફ્રેંચક્રાન્તિમાં ખીલકુલ સાફ રીતે દેખી શકીએ છીએ. ', રાજ્યક્રાન્તિની સાથે જ ઈંગ્લેડનો જોઇન્ટ સ્ટૉક ક ંપની, તથા વાણિજ્યની નૌકા કપની વાણિજ્ય હકુમતના અર્થપ્રાપ્તિના હેતુને ધારણ કરીને ઇંગ્લેડથી દૂર દૂરના પ્રદેશ પર અંગ્રેજી વાણિજ્યને વાવટા રાખવા માંડી અમેરિકાખંડ પર આવી અંગ્રેજી વસાહતનું રૂપ ઈ. સ. ૧૬૦૯માં વરજીનીયામાં સ્થપાયું. આ સ્વરૂપ એક વેપારી મડળીનુ હતું. અ ંગ્રેજી વેપારીઓની આ મંડળી પાસે લંડન નગરની વાણીજય હકુમતને અધિકાર પટ્ટો હતા. આ અધિકારના લેખ અથવા ચારટર, આ મંડળીના નામનેા ઉલ્લેખ ટ્રેઝરર એન્ડ કંપની એક એડવેનયર એન્ડ પ્લેન્ટસ એક્ ધી સીડી એફ લંડન નામના શબ્દોમાં કરતા હતા, એટલેટિક મહાસાગરના સામા કિનાર પર “ તેવા બ્રિટાનીયા ” ની સ્થાપના કરનારી આ વાણિજ્ય હકુમતની જોઈન્ટ સ્ટેક કંપનીના શેર હાલ્ડરામાં ૨૧ ઉમરાવા ૨૬ સામતો પર કૅપ્ટને ૨૮ જમીનદારા ૫૮ નાગરિકા, ૧૧૦ વેપારી તથા ૨૮૨ સામન્યા હતા. આ રીતે એટલેટિકના એક કિનારા પરતું વાણિજયરૂશ્ય ખીજા કિનારા પરની હજારા માઈલ દૂરની અમેરીકન ભૂમિ પર “ તાવા બ્રિટાનીયા ” ને જન્માવતું હતું. યુરોપને ખેચતા લાહુ ચુંબક જેવા અમેરિકા ખંડ .. યુરોપના દેશમાં મધ્યમવર્ગના ઉદય થયા. મધ્યમવર્ગ જનમ્યા તેવાજ નવી વાણિય પદ્ધતિનુ સ્વરૂપ ધારણ કરીને જન્મ્યા હતા. અજ્ઞાત એવા જગતના પ્રદેશોને શોધી કાઢવા માટે એના સાહસિકે પૃથ્વી પરના બધા પ્રદેશા પર ફરી વળવા માંડયા હતા. નવા જગતના નાવિકે જાણે આખી નવી દુનિયા જ શોધી કાઢી હાય તેમ તેમણે અમેરિકાને નવા શોધી કાઢ્યા. આ કાલ’બસના નામ પરથી ખરી રીતે તે એનું નામ કાલબીયા એવું પડવું જોઇતું હતું પરંતુ એના નામકરણ વિધિ કાઈ ખીજાના, એમેરીગાના નામથી કરી દેવામાં આવ્યા. આ નવા શેાધાયેલા પ્રદેશ એક મોટા આખા ખડ જ હતા. ત્રણ હજાર માઇલ લાંખા અને પંદરસા માઈલ પહેાળા એવા આ ખંડ નવી દુનિયાના નામથી એળખાયા અને પછી તરત જ મોટા લોહચૂંબક જેવા આ પ્રદેશ આખા યુરોપખંડમાંથી પોતાના પર વસવાટ કરવા માટે તમામ પ્રજાને ખેંચવા લાગ્યા. અહીં સૌથી પહેલાં ના લોકેા આવ્યા. પછી ઈટાલિયા આવ્યા, સ્પેનિશ લાકા આવ્યા, પછી અંગ્રેજો જર્મા, ફ્રેંચ, તાવેજીયના, સ્વીડીશે,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy