SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંગ્લેડની રાજ્યકાન્તિ અને અમેરિકાના જન્મ અંગ્રેજી ધરતી પર શરૂ થએલી રાજક્રાંન્તિની હિલચાલના સ્વરૂપમાંજ નખાવા માંડયા હતા. આ રાજક્રાંન્તિના સ્ટુઅર્ટ રાજશાસનના સમયમાં જ અંગ્રેજી “એમ્પાયર'’ અથવા સામ્રાજ્ય પણ શરૂ થતું હતું. યુરેપનાં ખીજા' રાજ્યા કરતાં ઇંગ્લેંડ આ હિલચાલમાં વધારે પાવરધું પૂરવાર થતું હતું. સ્ટુઅર્ટ સમયથી જ વાણિજ્ય હકુમતનું જે રૂપ ધરઆંગણે રજક્રન્તિ કરતું હતું તે વ્યાપારી, સ્વરૂપ, જોઇન્ટ સ્ટોક કંપનીઓ બનીને પોતાના સામ્રાજ્યના પાયા નાખવા પૂર્વના દેશ પર ઉતરતું હતું. ચીન અને હિંદુ જેવા દૂર પૂર્વના પ્રદેશ તરફ ઉત્થાનયુગના આરંભથી જ યુરોપની નવી જાગ્રતિ લલચાઇ ચૂકી હતી. અ ંગ્રેજી લેાકેા યુરોપની ધરતી પરથી હિંદ દેશ પર પહાચ્યા તે પહેલાં ક્િર`ગી અને સ્પેનિઆર્ડે આ ભૂમિ પર ઉતરી ચૂકયા હતા. ઈ. સ. ૧૬૦૦ ના છેલ્લા દિવસે બ્રિટનના લંડન નગરમાં વ્યાપારીઓની એક મડળી જન્મી અને પછી આ મ`ડળી ઇસ્ટ ઇન્ડીયા કંપનીનુ નામ ધારણ કરીને હિંદને ગુલામ બનાવનારી મશહુર એવી શાહીવાદી પેઢી બની. આવી શાહીવાદી વેપારી પેઢીએ, યુરોપના બીજા દેશોમાંથી પણ આ મહાન પ્ર.ચીન દેશને ઢ ઢાળી નાખવા આવી પહેાંચી. આ સામ્રાજ્યવાદી પેઢીઓને એક લાખડી પગ પાત પેાતાના યુરોપીય દેશમાં ાપાએલા હતા તથા શાસક હકુમતવાળા અને રાષ્ટ્રવાદી નામને ધારણ કરનારા હતા. આ શાહીવાદી વેપારી પેઢીના બીજો પગદડા, પરાધીન બનેલા પૂર્વ પ્રદેશ પર રાપાએલા હતા તથા ક્રૂર અને ધાતકી રીતે આ પ્રદેશ પર એક હથ્થુ શાસન શરૂ કરતા હતા. આ બન્ને પગદડવાળા પરદેશી શાસનનેા આખા આકાર શાહીવાદ અથવા સામ્રાજ્યવાદના નામને હતા. આ સામ્રાજ્યેા યુંરાપનાદેશ શરૂ કરતા હતા, આ સામ્રાજ્યે!માં જગતભરમાં સૌથી માટુ એવું સામ્રાજ્ય ઇંગ્લેડનું બનતું હતું અને બ્રિટીશ એમ્પાયરના નામથી એળખાવા માંડયું હતું. યુરોપની ધરતી પરની રાજ્યક્રાન્તિઓમાં ઈંગ્લેડ ૩૭૯ આવી શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી ઘટના વડે યુરોપને વેપારી સમાજ પાતપેાતાના દેશમાં શાસનના વધારે વધારે અધિકારો મેળવતા હતા તથા વાણિજ્યના આગેવાનો રાજશાસનના આગેવાના પણ બનતા હતા. શાસ નનાં આ સ્વરૂપોમાં રાજાના અધિકાર ખતમ થતા હતા અને વેપારી-મુડીવાદી વર્ગોના શાસનના અધિકાર સ્થપાવા માંડયા હતા. યુરોપનું વાણિજ્યરૂપ શાસનના અધિકારાને સંપાદન કરવા માંડયુ હતું. આ અધિકાર રૂપ, કાલબસે એટલાંટિક મહાસાગર એળગ્યા તથા ડાન્ગામાએ કંપની પ્રદક્ષિણા કરી ત્યારથી યુરોપના પશ્ચિમી કિનારા પરથી જગત જીતવા નીકળવાની તૈયારી કરતું દેખાઇ ચૂકયું હતું. વાણિજ્યનું આ પિબળ આખા યુરોપમાં શાસન સ્વરૂપ બનવા માંડયુ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy