SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન યુગના મધ્યયુગી અકાડા, રામ ૧૯ ". શેરના એક જ ઝટકાથી શિરચ્છેદ કરી નાખવામાં આવ્યા. ત્યારે જ સત પિટર પણ પોતાની સ્ત્રી સાથે પકડાઇ ગયા હતા. વિશ્વની શાંતિમાં ભંગ કરનારા આ ખીજા અપરાધીની સ્ત્રીને શિરચ્છેદ · વેટિકન ફીલ્ડ ” પર એના દેખતાં જ કરવામાં આવ્યો. માત જેવી હકૂમતને જોતા પિટર બેલ્થેા, “હું માથુ નીચું નમાવી દઉં છું..." વિધઇતિહાસનુ રામનગર એક દિવસમાં નહેતુ અધાયુ "6 કહેવત એવી છે કે રામનગર એક જ દિવસમાં નહાતુ બંધાયું. રોમન સામ્રાજ્ય વિષે પણ એમજ કહી શકાય. તેની શરૂઆત પણ આસ્તે આસ્તે થઈ, અને જોતજોતામાં રામન સામ્રાજ્યના દેહ બંધાવા માંડયો. આ સામ્રાજ્યે મેાટા સેનાપતિઓ, રાજપૂર ધરા અને ખૂનીઓને પેદા કર્યો. રામન લશ્કરી આખી દુનિયામાં લડ્યાં. બીજા દેશો પરનાં પેાતાનાં થાણાંઓનુ રક્ષણ કરવા માટે રામન સરદારો અને રેશમન લશ્કગને સરકારે રવાના કરવા માંડયાં. એ રીતે બીજા દેશોને જીતીને રોમન સામ્રાજ્યે પેાતાના સામ્રાજ્યને વિકાસ ધારણ કરવા માંડ્યો. આરંભની હકુમતે, ઈ. સ. પૂ. ૨૦૩માં સિસીલીના માલિક બનવા માટે સ્કીપીએ નામના સરદારને આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર મેાકલ્યા હતા. એ કિનારા પરનું કાથેજ નામનું નગર રામનેએ સળગાવ્યું, અને સિસીલીને પેાતાનું સંસ્થાન બનાવ્યું. ત્યાર પછી ગ્રીક નગર રાજ્યેા જે સિકંદરની શડુંનશાહતના પતન પછી અંદર અંદર કજી કરવા માંડ્યાં હતાં તેમને કજીયેા પતાવવા રામન લશ્કરી ગ્રીસ દેશ પર પહેાંચી ગયાં. ગ્રીસનુ કૌરીન્થ નામનું નગર તેમણે સરગાવી દીધું, અને એથેન્સ નગરમાં રામન ગવર રાજ કરવા એઠે. મેસિડેાનિયા અને ગ્રીસના બધા પ્રાંતે રામન સંસ્થાને બન્યાં તથા આ સંસ્થાના રામન સામ્રાજ્યની પૂર્વ સરહદ બની. ત્યારે સિરિયાના પ્રદેશ ઘેાડેજ દૂર પડયા હતા. ત્યાં એન્ટિએકસ ત્રીજો રાજ્ય કરતા હતા. આ એન્ટિએકસ કાથેજના મહાન સેનાની હૅનીખાલને એક સમયના મિત્ર હતા તેવું બહાનું કાઢીને રામન શહેનશાહતે લુસીઅસ નામના સેનાપતિને સિરિયા ઉપર ચઢાઇ કરવા માકલ્યા. એન્ટિએકસનાં લશ્કા ઈ. સ. પૂ. ૧૯૦ માં મેગ્નેસીયા પાસે નાશ પામ્યાં, તથા એશિયામાનેારા આખા પ્રદેશ રેશમન શહેનશાહતને ગુલામ બન્યા. આવી રીતે રેશમન શહેનશાહતે પ્રાચીન સમયના સામ્રાજ્યનું સ્વરૂપ ધારણ કર્યું. આ સામ્રાજ્યે ભૂમધ્ય સમુદ્ર પરના પ્રદેશનું માલિક બન્યું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy