SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વિશ્વ ઇતિહાસની રૂપરેખાં ડિઆના તારણહારા રામન હકુમતમાંથી જ્યુડિયાની ધરતીને ઉગરવાના આવેશ ધરીને તારગુહારા જીડિયાના માનવસમુદાયમાંથી બળવાખાર બનીને દેખાવા લાગ્યા. ઘેાડાં જ વરસામાં બારકેાખા, અથવા તારક પુત્રનું નામ જીડિયામાં જાણીતું બન્યું. કાખાએ શમન શહેનશાહતતા મુકાબલે શરૂ કર્યો. રામનાને બ્રિટનમાંથી પણુ લીજીઅને ખેલાવવી પડી. આ સીધાં સાદાં માનવાએ પાછા આપભાગની અવધ કરી. કાબાની આગેવાની નીચે તેમણે શરણ સ્વીકારવા કરતાં પેાતાની મા–ભામમાં દનાઇ જવાનું વધારે પસંદ કર્યું. પાછું જુડિયાની ધરતીપર તારણહાર જોન ધી મેપટિસ્ટનું નામ સંભળાયું. જેસાલેમના રામન શહેનશાહતના પ્રતિનિધિ હીરાની ચાકી નીચેના ધમ મઢમાંથી ભાગી છૂટેલા એ એક યહુદી સાધુ હતા. એણે ગેલીલીની ડુંગરમાળામાં વાસ કર્યો અને જાહેર કર્યુ” કે “ યહુદીઓના પ્રેમાળ પિતા ભગવાન યાહવેહ હવે જેરૂસાલેમના દેવળમાં નથી. ’ પછી ગેલીલિની ડૂંગરમાળ ખૂંતા અને જોન ધી મેટિસ્ટની પગલી સૂંધતા હીરાડના સૈનિકા આવી પહેાંચ્યા. જોન ધી એપટિસ્ટ હિરાડના કિલ્લા સામેના ભયાનક કારાગારમાં પૂરાઇ ગયા અને પછી એક મધરાતે એના શિરચ્છેદ કરવામાં આવ્યા. "" ત્યારે પાછા જોન ધી એટિસ્ટના અનુયાયીઓમાંથી જિસસ અથવા જોશુઆ નામના એક જૂવાનને અંતરનાદ ડિઆની ધરતીપર ગાજી ઊઠયા કે “ લાક સમુદાયાનાં તૂટી ગએલાં સ્વપ્ના પાછાં સંધાશે, ગુલામેાની જંજીરા તૂટી જશે અને માનવ સમુદાયાનું સમાન રાજ જેવું સ્વગ માં છે તેવું પૃથ્વીપર ઉતરશે.” ઓગસ્ટસ અને જગતભરનાં દેવદેવીઓના મેળા "" ત્યારે રોમન સામ્રાજ્યના મહાન કહેવાયેલા, શહેનશાહ એગસ્ટસ મરણ પામતા હતા અને મરણ પથારી પર પડેલા શહેનશાહની કાયા આખરી શબ્દો ખાલીને વિદાય માગતી હતી કે “ મે મારા ભાવ ભજવી બતાવ્યેા છે. હવે ખેલ ખલાસ થાય છે એટલે મને ઇતિહાસની આ રંગભૂમિ પરથી તમે સૌ વિદાય આપે. પછી એણે પેાતાની સ્ત્રી લીવિયાને કહ્યુ, “ છેલ્લી સલામ લીવિયા ! ” અને સીઝરામાં સૌથી મહાન મરણ પામ્યા તથા આ શહેનશાહતું મહુ, રામન સેનેટરા રામનગરમાં સ્મશાન યાત્રા કાઢીને યુદ્ધના અધિદેવતા, માના ચેાગાનમાં લઈ ગયા. પછી ભરેલી રામન શહેનશાહતની રાજગાદી પર ટિમેરિયસ એઠા અને વિશ્વભરની લેાક ભરતીઓને ખાળી રાખતા ટિપ્રેરિયસ માલ્યા, “શહેનશાહ મરણ નથી પામ્યા, શહેનશાહતા ભગવાન બની ગયા છે.”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy