________________
(
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
(૫ મો ગુણ) છે ' ઉચિત રિસ્થતિ જે સેવે સદા. उचित स्थिति जेह सेवे सदा
(પ્રસિદ્ધ દેશાચાર-પાલન) તે તે દેશોના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું તે અતિ મહત્ત્વનો ગુણ છે.
શિષ્ટ-પુરુષો દ્વારા આચરાયેલા અને સેંકડો વર્ષોની AT પરંપરાથી રુઢ બનેલા પ્રસિદ્ધ આચારોનું પાલન કરવાથી આપણો આત્મા પ્રાયઃ નિર્મળ અને નિર્વિકાર બની રહે છે.
“જૂનું એટલું સોનું' આ વિચારધારાની સખત ઠેકડી | ઉડાડતો આજનો કહેવાતો સુધારક-સમાજ ખરેખર કેવો
બગાડક’ છે તેની આકરી ટીકા ગાંધીજીએ “હિન્દ-સ્વરાજ' પુસ્તકમાં કરી છે. | સ્ત્રીને પરતત્ર રાખવા પાછળ ભારતીય સંસ્કૃતિનો કેવો ઉમદા આશય હતો ? ડેરીઓનાં દૂધ અને ગાયોની વર્તમાનમાં કેવી દુર્દશા થઇ છે ? આયુર્વેદના વિજ્ઞાનનો નાશ કરીને આપણે શો લાભ મેળવ્યો ?
આ બધા પ્રશ્નોના વેધક ઉત્તરો સહિત આ | ગુણવિવેચનમાં આર્ય-પરંપરાના પ્રસિદ્ધ આચારોના પાલનની
જરૂરિયાતની પણ સરસ વાતો લખાઈ છે. તમે આનું વાંચન| મનન જરૂર કરો.
માર્ગાનુસારી આત્માનો પાંચમો ગુણ છે. " પ્રસિદ્ધ દેશાચાર-પાલના
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૯) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
Sઈ
)