________________
પોતાનો વકીલ રોક્યો. કોર્ટમાં કેસ ચાલ્યો.
- સાધના અને રમેશના વકીલો સામસામી સુનાવણીઓ કરવા લાગ્યા. કેવી કરુણતા ! એક વખતના પ્રેમી-પંખીડાંઓ આજે એક-બીજાની પાંખ કાપી નાંખવા મેદાને પડ્યાં હતાં.
- ન્યાયાધીશના ચુકાદાનો દિવસ આવી ગયો. પેલી સાધના “રિવોલ્વર લઇને કોર્ટમાં જજનો ચુકાદો સાંભળવા આવી.
આખો હોલ માણસોથી ચિક્કાર ભરાઇ ગયો હતો. ન્યાયાધીશે ચુકાદો આપી દીધો “આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવે છે.”
અને તરત જ રિવોલ્વરમાંથી ઠા...ઠા...ઠા... ત્રણ ગોળીઓ છૂટી. એ ગોળીઓ છોડનાર બીજું કોઇ નહિ...રમેશની એક વખતની પ્રિયતમા સલમા ઉર્ફે સાધના જ હતી. જેણે પોતાના પ્રિયતમ રમેશને રિવોલ્વરની ગોળીઓથી વીંધી નાંખ્યો હતો. રમેશ લોહીના ખાબોચિયામાં ઢળી પડયો અને તરત જ તેણે પ્રાણ છોડી દીધા.
પોલીસોએ દોડીને પેલી સાધનાને પકડી લીધી. તેના મોં ઉપર જરાયે રંજ કે દુ:ખ ન હતું. નફ્ફટ બનીને તે હસતી હસતી બોલી: “હવે મારું ગમે તે થાય, તેનો મને કોઇ અફસોસ નથી. મેં તેને મારી નાંખ્યો. કામ પૂરું થયું. આવા ગમારોની સાથે જીવવા કરતાં તો તેને મોતને હવાલે જ કરી દેવા જોઇએ અને તેથી જ મેં તેમ કર્યું છે.'
કહો: રમેશનું કરુણ મોત કેમ થયું? માતા અને પિતાની આશિષ વગર તેણે એક એવી અયોગ્ય અને હલકા કુળની છોકરીને પસંદ કરી લીધી હતી, જેણે તેનું જીવતર ધમરોળી નાંખ્યું.
હલકા કુળની વ્યક્તિ સાથે લગ્ન કરવાથી કેવાં ભયંકર પરિણામો આવે તેની સચોટ પ્રતીતિ આ કથા આપણને કરાવી જાય છે. નાથાલાલના જીવનને બરબાદ કરતી સરલા :
હલકું લોહી ધરાવતી વ્યક્તિ ક્યારે પોતાનું પોત પ્રકાશી મૂકે તેનો કોઇ ભરોસો હોતો નથી.
૫૩,