________________
નહીંતર માથું કાપી નાખીશ.” ત્યારે ગભરાયેલા યાજ્ઞિકે તે યજ્ઞના સ્તંભની નીચે રહેલી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાના દર્શન કરાવ્યા અને તેથી શય્યભવ પ્રતિબોધ પામ્યાં. (૧૩૧)
श्लोक : चउदसपुव्विस्स नमो, जसभहस्सावि जस्स दो सीसा ।
संभूइविजयनामा, थेरे तह भद्दबाहू य ॥१३२॥ टीका : चतुर्दशपूर्विणे यशोभद्राख्यगुरवे नमः, यस्य भगवतो द्वौ शिष्यावभूतां
संभूतिविजयनामा स्थविरस्तथा भद्रबाहुश्च ॥१३२॥ ગાથાર્થ : ચૌદપૂર્વધારી શ્રી યશોભદ્ર નામના ગુરુને નમસ્કાર હો!
જેમના બે શિષ્યો સ્થવિર સંભૂતિવિજય અને ભદ્રબાહુ હતા.
(૧૩૨) श्लोक : दसाकप्पववहारा, निजूढा जेण नवमपुव्वाओ ।
वंदामि भद्दबाहुँ, तमपच्छिमसयलसुयनाणिं ॥१३३॥ टीका : येन नवमपूर्वात् दशाकल्पव्यवहारा निर्मूढा निष्कासिताः तमपश्चिम
सकलश्रुतज्ञानिनं भद्रबाहुं वन्दे । ततः पूर्वव्यवच्छेदो मन्दं जातः । दशेति दशाश्रुतस्कन्धग्रन्थः १ कल्पग्रन्थः २ व्यवहारग्रन्थः ३ एते
त्रयो ग्रन्था निष्कासिताः ॥१३३॥ ગાથાર્થ : જેઓએ નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને દશાકલ્પવ્યવહાર (ત્રણ
ગ્રંથો)ની રચના કરી તે છેલ્લા સકલશ્રુતજ્ઞાની ભદ્રબાહુ
સ્વામીને હું વંદન કરું છું. ત્યાર પછી ધીમે ધીમે પૂર્વોનો વિચ્છેદ થતો ગયો હતો. તે
દશ” એ પ્રમાણે કહ્યું તેથી આ ત્રણ ગ્રંથ સમજવા - ૧-દશાશ્રુતસ્કંધગ્રંથ, ૨-કલ્પસૂત્રગ્રંથ, ૩-વ્યવહારસૂત્રગ્રંથ. આ ત્રણ ગ્રંથો ઉદ્ધર્યા. (રચના કરી) (૧૩૩)
स्तवप्रकरणम्॥