SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિસ્થાન જેવા, ચૌદપૂર્વધર અને ગણના સ્વામી એવા પ્રભવસૂરિ સૌનું કલ્યાણ કરો. (૧૩) श्लोक : सिजंभवं गणहरं, जिणपडिमादसणेण पडिबुद्धं । मणगपियरं दसकालियस्स, निजूहगं वंदे ॥१३१॥ टीका : शय्यम्भवं गणधरं जिनप्रतिमादर्शनेन प्रतिबुद्धं मनकपितरं दश वैकालिकस्य निर्वृहकं निष्कासितारं अपरग्रन्थेभ्यो निष्कास्य संक्षेपतः રં વન્દ્ર શરૂ II तत्कथा- यज्ञस्थाने 'अहो ! कष्टं अहो कष्टं तत्त्वं न ज्ञायते' इति नवसाधुवचने श्रुत्वा शय्यम्भवः पृष्टवान् । सूरिणा कथितं, याज्ञिकं पृच्छ । तेन स पृष्टः सत्यं न कथयति तदा शय्यम्भवेन असिरुत्पाट्य कथितं, सत्यं ब्रूहि नो चेत् शिरश्चछेत्स्यामि । तदा तेन भीतेन यज्ञस्तम्भाधः शान्तिबिम्बं दर्शितं ततः स प्रतिबुद्धः ॥१३१॥ ગાથાર્થ : શäભવસૂરિ, કે જેઓ જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામ્યા હતાં, મનકના પિતા હતાં, વિશાળ ગચ્છના સ્વામી હતાં. જેમણે બીજા ગ્રંથોમાંથી સંક્ષેપ કરીને દશવૈકાલિકની રચના કરી તેમને હું વંદન કરું છું. ઘટના આ પ્રમાણે : યજ્ઞસ્થાનમાં “અહો ! ખેદની વાત છે કે તત્ત્વ જણાતું નથી એ પ્રમાણે નવા સાધુનું વચન સાંભળી શય્યભવ બ્રાહ્મણે પૂછ્યું (કે આ શું કહો છો ?) સૂરિજીએ કહ્યું કે યાજ્ઞિકને પૂછો - તેમણે યાજ્ઞિકને પૂછ્યું, તેણે સાચો ઉત્તર ન આપતાં શય્યભવે તલવાર બતાવીને કહ્યું કે “સાચું બોલો, ૮૦ ૩ . શ્રીત્રપમાન ૯
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy