________________
ધારિણીના પુત્ર જંબુ નામે થયાં. તે જંબુકુમારે પોતાની પ્રિયાઓને પણ પ્રતિબોધ પમાડ્યો (અને સૌએ સાથે દીક્ષા सीधी ता.) (५० २७-33)
श्लोक : जो नवजुव्वणपसरो, वियलियकंदप्पदप्पमाहप्पो ।
___सो जंबू परमरिसी, अपच्छिमो केवली जयउ ॥१२९॥ टीका : यो नवयौवनप्रसरो विदलितकन्दर्पदर्पमाहात्म्यो जातः स अपश्चिमः
केवलज्ञानी जम्बूः परमऋषिर्जयतु, नास्ति पश्चिमोऽस्मादित्यपश्चिमः
॥१२९॥ ગાથાર્થ : નવયુવાન હોવા છતાં જેઓએ કામદેવના અહંકારને ભાંગી
નાંખ્યો હતો તે મહિમાશાળી અને છેલ્લા કેવળજ્ઞાની એવા
महामुनि ४५ पाभो. (१२८)
श्लोक : सिरिजंबुदंसणेणं, पडिबुद्धो परिवुडो परिजणेणं ।
गुणमणिपभवो पभवो, चउदसपुव्वी दिसउ भदं ॥१३०॥ टीका : नवपरिणीतवधूप्रतिबोधकाले चौरिकां(कार्थं) प्रविष्टः श्रीजम्बूकुमार
दर्शनेन प्रतिबुद्धः परिजनेन परिवृतो गुणमणीनां प्रभव उत्पत्तिस्थानं
प्रभवनामा गणधरश्चतुर्दशपूर्वी भद्रं दिशतु ॥१३०॥ ગાથાર્થ : તાજી પરણેલી વહૂઓને જંબુકુમાર પ્રતિબોધ કરતા હતાં તે
સમયે ચોરી કરવા માટે આવેલા અને જંબૂકુમારના દર્શનથી પ્રતિબોધ પામેલા, સ્વજનોથી પરિવરેલા (પોતાના પરિવારના ૫૦૦ ચોરો સાથે દીક્ષિત બનેલા) ગુણરૂપી રત્નોના
व
स्तवप्रकरणम्॥ ESSSSS
७८
१८