SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પણ બ્રહ્મલોકાદિ દેવલોકોમાં થઈ મહાવિદેહમાંથી સિદ્ધ થશે. તે અગીયાર અંગના ધારી એવા શ્રી સુબાહુ મુનિવરને न , छं. (१०७-१०८) श्लोक : अन्ने वि भद्दनंदि-प्पमुहा नव निवकुमारमुणिवसहा । संपत्तसुहविवागा सुबाहुगमएण नायव्वा ॥११०॥ टीका : अन्येऽपि भद्रनन्दिप्रमुखा नव नृपकुमारमुनिवृषभाः संप्राप्तसुखविपाकाः शुभविपाकाः सुबाहुसदृशपाठेन ज्ञातव्याः, यथा-सुबाहोः साधोः 'पियदंसणो० माणुस्सं० आरणए सव्वढे० 'त्ति तत्सर्वं तथा अमीषामपि नवानां वाच्यम् ॥११०॥ ગાથાર્થ ઃ બીજા પણ ભદ્રનંદિ વગેરે નવ રાજપુત્ર મુનિવૃષભો થયા, કે જેઓ પણ સુબાહુ મુનિની જેમ સુખકર્મના (શુભકર્મના) ફળને ભોગવવાવાળા અને શુભગતિની પરંપરાવાળા થયા એટલે કે તેમને પણ પ્રિયદર્શનપણું, મનુષ્યભવ પછી ૧૧મો દેવલોક, સર્વાર્થવિમાન વગેરે શુભગતિઓ આ નવને પણ वी. (११०) श्लोक : लोए व अलोए वा, पुव्विं एमाइ पुच्छिओ वीरो । रोहा सासयभावाण, नाणुपुव्वि त्ति अकहिंसु ॥१११॥ टीका : वैधर्मकेण रोहकेन(ण) श्रीवीरं केवलिनं श्रुत्वा समेत्य पूर्व प्रथम लोको वा अलोको वा जातः ? इत्येवमादि श्रीवीरं समुवाच (श्रीवीरः पृष्टः) । हे ! रोहक ! शाश्वतभावानां आनुपूर्वी अनुक्रमो व स्तवप्रकरणम्॥ स्तवप्रकरणम्॥ 69
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy