SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ टीका : येन केवलज्ञानिनां भागिनेयानां भाववन्दनकं ददता केवलज्ञानमुपार्जितं स शीतलसूरिर्जयतु ॥१०६॥ ગાથાર્થ : જેમણે કેવળી એવા ભાણીયાઓને ભાવથી વંદન કરતા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું તે શ્રી શીતલસૂરિમહારાજા જય पामो. (१०६) श्लोक : पियदंसणो मुणीण वि, जो मुणिदाणप्पभावओ जाओ। वीरसुसीसो पत्तो, मासं संलिहिय सोहम्मे ॥१०७॥ माणुस्सं सामन्नं च, पप्प कप्पे सणंकुमारम्मि । उववज्जिस्सइ एवं, बंभे सुक्के य आणयए ॥१०८॥ आरणए सव्वटे, तत्तो सिज्झिस्सई विदेहेसु । तमहं सुबाहुसाहुं, नमामि इक्कारसंगधरं ॥१०९॥ टीका : यो मुनिदानप्रभावतो मुनीनामपि प्रियदर्शनो जातः श्रीवीरसुशिष्यो माससंलेखनायां (मासं संलिख्य संलेखनां कृत्वा) सौधर्मे प्राप्तः ततो मानुष्यं श्रामण्यं च प्राप्य सनत्कुमारे कल्पे उत्पत्स्यते । एवं मनुष्यभवान्तरितो ब्रह्मलोकादिषूत्पद्य विदेहेषु सिद्धिं यास्यति [तं सुबाहुसाधू एकादशाङ्गधरं नमामि] ॥१०७-१०९ ॥ ગાથાર્થ : જેઓ મુનિને દાન આપવાના પ્રભાવથી મુનિઓમાં પણ પ્રિયદર્શનવાળા થયા. વળી શ્રી વિરપ્રભુના શિષ્ય થઈ ૧ માસની સંખના કરીને સૌધર્મ દેવલોકમાં ગયાં. ત્યાંથી ફરી મનુષ્યભવ અને સંયમને પામી સનકુમાર દેવલોકમાં ઉત્પન્ન થશે. એ પ્રમાણે મનુષ્યભવના આંતરા વડે બીજા SA ॥ श्रीऋषिमण्डल ल
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy