________________
श्लोक : बत्तीसं जुवइवई, जो कायंदीपुरीइ पव्वइयो ।
टीका
छट्ठस्स सया पारण-मुज्झियमायंबिलं जस्स ॥ १०५ ॥ वीरपसंसियतव-रूव- लच्छि नवमाससुकयपरियाओ । सो धन्नो सव्वट्टे, पत्तो इक्कारसंगविऊ ॥ प्र० २५ ॥ : द्वात्रिंशद्युवतीपतिर्यः काकन्दीपुर्यां प्रव्रजितो, यस्य सदा षष्ठस्य पारणे उज्झतया [भिक्षया ] आचाम्लप्रत्याख्यानं स षष्ठतपः करोति पारणके त्याज्यधान्येन आचाम्लं करोति । गोचरचर्यायां गृहस्थगृहे कार्योपयोगि किमपि नादत्ते ॥ १०५ ॥ स धन्य एकादशाङ्गवित् सर्वार्थसिद्धविमाने प्राप्तः यस्य श्री महावीरेण तपोरूपलक्ष्मी: प्रशंसिता तथा नवमाससुकृतपर्यायः ॥ प्र० २५॥
ગાથાર્થ : કાકંદીનગરીમાં જન્મેલા બત્રીશ પત્નીઓના સ્વામી એવા ધન્ના કાકંદીએ દીક્ષા લીધી. પછી છઠ્ઠના પા૨ણે છઠ્ઠ અને પારણે આયંબીલ કરતાં હતાં. તેમાં ય તેઓ હંમેશા ગૃહસ્થને કામ લાગે તેવી કોઇ વસ્તુ સ્વીકારતા નહીં, માત્ર ઉતિા ભિક્ષાથી જ નિર્વાહ કરતાં હતાં. નવ મહિના સુધી સુંદર એવું ચારિત્રનું પાલન કર્યું, અગીયાર અંગનું અધ્યયન કર્યું અને જેમની તપરૂપી લક્ષ્મીની શ્રીવીરપ્રભુએ પ્રશંસા કરી તેવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયેલા ધન્ના કાકંદીને ધન્ય છે. ( १०५, प्र०२६)
श्लोक : सो जयउ सीयलसूरी, केवलनाणीण भायणिज्जाणं । दिंतेण भाववंदण- मुवज्जियं केवलं जेणं ॥१०६ ॥
स्तवप्रकरणम् ॥
૬૫