SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ I टीका : भो ! जनाः ! खलु निश्चितं सर्वकामविरतेन भाव्यम् । एवं अध्ययनं भाषित्वा देविलासुतराजर्षिः शिवपदं (शिवसुखं) प्राप्तः ॥१०२॥ Puथार्थ : ' ! (भव्य) को ! ५२५२ सर्व ५५ोथी. 2g જોઇએ...' આ પ્રમાણે અધ્યયન સંભળાવીને દેવિલાપુત્ર २।४र्षि भोक्षसुपने भ्यi. (तमने नभु ई.)(१०२) श्लोक : दोरयणिपमाणतणू, जहन्नउगाहणाए जो सिद्धो । तमहं तिगुत्तिगुत्तं, कुम्मापुत्तं नमसामि ॥१०३॥ टीका : वामनत्वात् द्विहस्तप्रमाणतनुर्जघन्यावगाहनया यः सिद्धः तं कूर्मापुत्रं नमामि । कथम्भूतं ? त्रिगुप्तिगुप्तम् ॥१०३॥ ગાથાર્થ : વામનપણું હોવાથી, બેહાથ પ્રમાણ કાયાવાળા હોવાથી જઘન્ય અવગાહના વડે જેઓ સિદ્ધ થયાં, અને એવા જેઓ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હતા તે કૂર્માપુત્રને હું નમું છું. (૧૦૩) श्लोक : जो सासयसुहहेऊ, जाओ गुरुणो वि उवसमसहाओ । . तं चंडरुद्दसीसं, वंदे सेहं पि वरनाणिं ॥१०४॥ टीका : यः शिष्यः शाश्वतसुखहेतुर्गुरोः चण्डरुद्राचार्यस्यापि उपशमसहायो जातः तं चण्डरुद्रशिष्यं वन्दे शैक्षमपि वरज्ञानिनं केवलज्ञानिनम् ॥१०४॥ ગાથાર્થ : જેઓ પોતાના ગુરુ ચંડરુદ્રાચાર્યની પણ ઉપશાંતિમાં સહાયભૂત થવા વડે શાશ્વત સુખના હેતુભૂત બન્યાં તે નૂતન દીક્ષિત છતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા શ્રી ચંડદ્રાચાર્યના શિષ્ય મુનિવરને હું વંદન કરું છું. (૧૦) ४ ॥ श्रीऋषिमण्डल
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy