SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તે આ પ્રમાણે - ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી. તેમજ તે જ મુનિવરે પોતાના પૂર્વભવાદિ ચરિત્ર, ભરત મહારાજાથી માંડીને વીતભયનગરના સ્વામી ઉદાયનરાજા સુધીના પૂર્વપુરૂષોના ચરિત્રો કહી સંભળાવ્યાં. આ બધા (પૂર્વપુરુષો) એ આ ચારેય મતોને જાણ્યા અને તેનો ત્યાગ કર્યો અને દીક્ષા લઈ મોક્ષમાં ગયાં. એ પ્રમાણે સાંભળી સંજય રાજર્ષિ પણ સંયમમાં સ્થિર ચિત્તવાળા થઈ દીક્ષા પાળી મોક્ષે ગયાં. (તમને નમું છું.) (૯૫) श्लोक : सेणियपुरओ जेणं, परूवियं अप्पणो अणाहत्तं । તે વંદે હમીદંગમો નિયંતમુનિ ઉદ્દા टीका : येन एवंविधेन रूपेण चैवंविधे वयसि किं दीक्षा आत्ता ? इति श्रेणिकपृष्टेन श्रेणिकपुरतः स्वस्य अवितथं सत्यं अनाथत्वं प्ररूपितं, ततो राज्ञा अहं तव नाथो भोगान् भुक्ष्व [तान्] पूरयामि इति उक्तः स स्वं वृत्तं ऊचे यथा मम कौशाम्ब्यां महर्द्धिकस्य कुले जातस्य चक्षुर्वेदनायां जातायां केनापि मातृपितृबन्धुभार्यादिना नाथत्वं न जातं, यदि व्यथा निवर्त्तते तदा दीक्षां गृह्णामि इति चिन्तायां रात्रौ वेदना निवृत्ता । प्रातः स्वजनाननुज्ञाप्य दीक्षां जग्राह । तं [हतमोहं] अमोघं सफलं चरितं (यस्य तं) निर्ग्रन्थनामानं मुनिं वन्दे ॥१६॥ ગાથાર્થ : આવા સુંદર રૂપવાન અને યુવાનવયમાં હોવા છતાં તમે દીક્ષા કેમ લીધી ? શ્રેણિકરાજાએ આ પ્રમાણે પૂછતાં અનાથીમુનિએ પોતાના સાચા વૃત્તાંતની (અનાથી-પણાની) પ્રરૂપણા કરી. ત્યારે રાજાએ કહ્યું કે “હું તારો નાથ થાઉં અને ભોગ સુખો આપું, તું ભોગવ’ આમ કહેતાં તેમણે પોતાનો વૃત્તાંત આ પ્રમાણે કહ્યો.
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy