________________
श्लोक : पुक्खलवईइ पुंडरिगिणीइ, राया अहेसि महपउमो ।
चउदसपुव्वी संलेहणाइ, पत्तो महासुक्के ॥७४॥ तत्तो तेयलिपुत्तो, वयणेणं पुट्टिलाइ जाइसरो ।
केवलनाणी भासइ, तेयलिनामं सुअज्झयणं ॥७५॥ टीका : पुष्कलावत्यां विजये पुण्डरीकिण्या राजा आसीत् महापद्मः चतुर्दशपूर्वी
संलेखनया महाशुक्रे प्राप्तः । ततस्तेतलिपुत्रः पोट्टिलाया वचनेन जातजातिस्मरः प्रतिबुद्धः केवलज्ञानी ततस्तेतलिनामाध्ययनं भाषते ।
तेतलिनामा प्रधानः, तस्य पुत्रत्वात् तेतलिपुत्र इति ॥७४-७५ ॥ ગાથાર્થ : પુષ્કલાવતીવિજયની પુંડરીકિણીનગરીના મહાપા રાજા હતાં.
તેઓ દીક્ષા ગ્રહણ કરી ચૌદપૂર્વધારી થયા અને સંલેખના કરવાપૂર્વક મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ગયાં. ત્યાંથી તેતલિપુત્રરૂપે જન્મ્યા. તેતલિ નામના પ્રધાનના પુત્ર હોવાથી “તેતલિપુત્ર’ એ પ્રમાણે તેઓ પ્રસિદ્ધ થયેલા. તેઓ પોટ્ટીલાના વચનથી જાતિસ્મરણ જ્ઞાન વડે પ્રતિબોધ પામી કેવળજ્ઞાન પામ્યા અને તેઓએ તેતલિ નામનું અધ્યયન
. (तमने हुं वहन से छु.) (७४-७५)
श्लोक : जियसत्तू पडिबुद्धो, सुबुद्धिवयणेण उदगनायम्मि ।
ते दो वि समणवसहा, सिद्धा इक्कारसंगधरा ॥७६॥ टीका : जितशत्रुराजा सुबुद्धिप्रधानवचनेन प्रतिबुद्धः । कथं ? उदकज्ञाते
उदकोदाहरणे समुत्पन्नदुर्गन्धं खातिजलं सुगन्धं कृत्वा राजा पायितः मूलतः तद्वृत्तं ज्ञात्वा बुद्धः । तौ द्वावपि श्रमणवृषभौ सिद्धौ एकादशाङ्गधरौ ॥७६॥
४८
॥ श्रीऋषिमण्डल