________________
शरीरवेदनां तथापि अध्यासते धीरः । अर्द्धतृतीयै रात्रिन्दिवैर्देवेन्द्रस्येवामरभवनं देवेन्द्रामरभवनम्, अप्सरसां देवीनां गणैः सङ्कुलं
व्याप्तं रम्यं प्राप्तं चिलातिपुत्रेण ॥२२-२३॥ ગાથાર્થ : ભગવાન શિલાતિપુત્ર કે જેમનું શરીર ચારે તરફથી કીડીઓ
વડે ચાલણી જેવું કરી નંખાયું હતું છતાં તેવી ઘોર વેદના જેમણે સહન કરી, તેઓ અઢી અહોરાત્રમાં જ ઈન્દ્ર સમાન અને અપ્સરા-દેવીઓના સમૂહથી ભરેલા સુંદર એવા हेलो ने प्राप्त यो (तेवा यिातिपुत्रने हुं न छु.) (५० २२-२३)
श्लोक : दगुण समणमणहं, सरित्तु जाइं य भवविरत्तमणो ।
अणुचरिउं मियचरियं, मुक्खं पत्तो मियापुत्तो ॥७१॥ टीका : सुग्रीवपुरे बलभद्रस्य राज्ञो मृगाराज्ञीपुत्रो बलश्रीनामा मृगापुत्र इति
द्वितीयनामा यौवराज्यश्रियमनुभवन्नन्यदा निजावासगवाक्षे पत्नीभिः सह क्रीडन् अनघं निष्पापं श्रमणं दृष्ट्वा क्वापीदृग् दृष्ट इति ध्यायन् जाति [-पूर्वभवं]स्मृत्वा तत्रात्मनो दीक्षाग्रहणादि ज्ञात्वा भवविरक्तमनाः पितरावापृच्छ्य निष्क्रान्तः मृगचर्या-मृगवदेकाकित्वेन वनादौ पर्यटनं
तां अनुचर्य मासिकानशनेन मोक्षं प्राप्तः ॥७१॥ ગાથાર્થ : સુગ્રીવપુર નગરમાં બલભદ્ર રાજાની મૃગા નામની રાણીના
બલશ્રી નામના પુત્ર અને “મૃગાપુત્ર' નામે ઓળખાતા યુવરાજપદની લક્ષ્મીને ભોગવતા હતા. એક દિવસ પોતાના મહેલના ઝરુખામાં પત્નીઓ સાથે ક્રીડા કરતા હતા ત્યારે પાપરહિત એવા સાધુભગવંતને જોઈને આવું કયાંક જોયું
४६
॥श्रीऋषिमण्डल