SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ टीका : देहे प्रलापे (दाहज्वरे ) संजाते सति राज्ञ्यां चन्दनं घर्षन्त्यां बहूनां वलयानां शब्दं श्रुत्वा कर्णयोरसुखे जायमाने सर्वेषु वलयेषूत्तारितेषु एकस्य चाशब्दं ज्ञात्वा, अहो ! एवं यदि बहवो जना मिलन्ति तदा कलहादिशब्दा जायन्ते, एकस्मिंश्चाश्रुते समाधिर्भवतीति ध्यात्वा प्रलाप (दाहज्वर) शान्तौ विदेहदेशस्वामी नमिर्बुद्धः ततो नगरीदाहं विकुर्व्य शक्रेण परीक्षितः ॥४९ ॥ ગાથાર્થ : પોતાના શરીરમાં દાહજ્વર પેદા થયે છતે, તે માટે ચંદનનો ઘસારો કરતી રાણીના ઘણા કંકણોનો અવાજ સાંભળીને કાનમાં પીડા થઈ પછી બધા વલય ઉતારી એક જ વલય રાખતા અવાજ ઓછો થયો. તે ઘટના જાણીને ‘અહો ! આ રીતે જો ઘણા માણસો ભેગા થાય તો ક્લેશાદિ શબ્દ ઉત્પન્ન થાય છે પણ એક જ હોય તો તેમાં અવાજ ન થવાથી સમાધિ રહે છે' એમ વિચારી દાહની શાંતિ થતા વિદેહ દેશના સ્વામી એવા નમિરાજાએ પ્રતિબોધ પામી દીક્ષા લીધી. પછી સૌધર્મેદ્ર બળતી નગરી બતાવવા દ્વારા તેમની परीक्षा ङरी. (४९) श्लोक : उप्फुल्लपल्लवं विगयपल्लवं तह य दद्धुं चूयतरुं । गंधाररायवसहो पडिवन्नो नग्गई मग्गं ॥५०॥ टीका : गन्धारराजवृषभो गन्धारदेशस्वामी नग्गतिनामा चूततरुं आम्रवृक्षं राजवाटिकां गच्छन् उत्फुल्लपल्लवं विकस्वरमञ्जरीकं तथा च स्वहस्तेनाम्रपल्लवग्रहणे सैन्येन सर्वपत्रेषु (सर्वपत्रगहणे) राजवाटिकातो वलितो विगतपल्लवं दृष्ट्वा विरक्तः सन् मुक्तिमार्गं चारित्ररूपं प्रतिपन्नः ॥ ५० ॥ स्तवप्रकरणम् ॥ 39
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy