________________
ગાથાર્થ : ગંધાર દેશના સ્વામી નગતિ રાજા કે જેઓ ઉદ્યાન તરફ
જતા ખીલેલી મંજરીઓ અને ખીલેલા પાંદડાવાળા આંબાના ઝાડને જોઈ, પોતાના હાથે એક પાંદડું લે છે પછી સેનાએ બધા પાંદડાઓ તોડી લીધા તેથી તે વૃક્ષની શોભા હણાઈ ગઈ. હવે રાજ-ઉદ્યાનથી પાછા વળતા રાજાએ તે પાંદડાવિહોણા વૃક્ષને જોઈને વૈરાગ્યવાસિત બન્યાં અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગને સ્વીકારી લીધો. (તેમને નમું છું) (५०)
श्लोक : नयरम्मि खिइपइढे चउरो वि परुप्परं समुल्लावं ।
अकरिसु तत्थ जाओ जक्खो भत्तीइ चउवयणो ॥५१॥ श्लोक : पुप्फुत्तराउ चवणं, पव्वजा तह य तेसि समकालं ।
पत्तेयबुद्धकेवलि-सिद्धिगया एगसमएणं ॥५२॥ टीका : क्षितिप्रतिष्ठिते नगरे पुरबहिस्थचतुरियक्षचैत्ये चतुर्दिग्भ्य आगताश्च
त्वारोऽपि मिलिताः परस्परं समुल्लापं 'जया रज्जं च रहं च पुरं अंतेउरं तहा । सव्वमेयं परिच्चज्ज संचयं किं करेसि भो ?' ॥
इत्यादिरूपं अकार्षुः । तत्र भक्त्या यक्षः चतुर्मुखो जातः॥ टीका : तेषां प्राणतदेवलोकात् पुष्पोत्तरविमानात् समकालं च्यवनं तथैव तेषां
समकालं जन्म (प्रव्रज्या) । प्रत्येकबुद्धाः सन्तः [केवलिनो भूत्वा]
एकसमयेन सिद्धिं गताः ॥५१-५२॥ ગાથાર્થ : ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં નગરીની બહાર રહેલા ચાર ધારવાળા
યક્ષના મંદિરમાં ચારે દિશામાંથી આવીને ચારે મહાત્માઓ મળ્યા અને પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરવા લાગ્યા કે २
॥ श्रीऋषिमण्डल