SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ श्लोक : संबुद्धो दट्ठणं, रिद्धिं वसहस्स जो अरिद्धिं च । सो करकण्डू राया, कलिंगजणवयवई जयउ ॥४७॥ टीका : गोकुलस्य वृषभस्य तारुण्ये ऋद्धिं रूपादिलक्ष्मी वार्द्धके अनृद्धिं रूपादिहानि च विलोक्य यः सम्बुद्धः स करकण्डूराजा कलिङ्ग जनपदपतिर्जयतु ॥४७॥ ગાથાર્થ : ગોકુલમાં રહેલા બળદની યુવાવસ્થામાં રૂપ વગેરે સમૃદ્ધિને અને વૃદ્ધાવસ્થામાં નિસ્તેજપણું જોઈને જે બોધ પામ્યા તે કલિંગદેશના અધિપતિ કરકંડૂરાજા જય પામો. (૪૭) श्लोक : पंचालदेसअहिवो, पूअमपूअं च इंदकेउस्स । दटुं विरत्तकामो, पव्वइओ दोमुहनरिदो ॥४८॥ टीका : पञ्चालदेशाधिपः द्विमुखनरेन्द्रः इन्द्र-महेन्द्रकेतोः पूजा, अन्यथा(दा) तिर्यक्पतितस्य पादघर्षणादिरूपामपूजां च दृष्ट्वा विरक्तकामः प्रव्रजितः ॥४८॥ ગાથાર્થ : પંચાલ દેશના અધિપતિ દ્વિમુખરાજા ઈન્દ્રસ્તંભની થતી પૂજા અને ત્યારપછી નીચે પડેલા તે સ્તંભની અવદશાને જોઈને વૈરાગ્ય પામ્યા અને તેમણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. (તેમને पंहन ) (४८) श्लोक : सुच्चा बहूण सहं, वलयाणमसद्दयं च एगस्स । बुद्धो विदेहसामी, सक्केण परिक्खिओ य नमी ॥४९॥ 30 AMRIRALA ॥ श्रीऋषिमण्डल
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy