________________
श्लोक : पुक्खलवईइ विजए, सामी पुंडरिगिणीइ नयरीए ।
दट्ठण कंडरीयस्स, कम्मदुव्विलसियं घोरं ॥४४॥ सिरिपुंडरीयराया, निक्खंतो काउ निम्मलं चरणं ।
थोवेण वि कालेणं, संपत्तो जयउ सव्वढे ॥४५॥ टीका : पुष्कलावत्यां विजये पुण्डरीकिण्या नगर्याः स्वामी लघुभ्रातुः
कण्डरीकस्य कर्मदुर्विलसितं घोरं चारित्रत्यागरूपं दृष्ट्वा श्रीपुण्डरीको राजा निष्क्रान्तः, निर्मलं चारित्रं कृत्वा स्तोकेनापि कालेन सर्वार्थं
प्राप्तो जयतु ॥४४-४५॥ ગાથાર્થ : પુષ્કલાવતીવિજયમાં પુંડરીકિણીનગરીના રાજા પુંડરીકે પોતાના
નાના ભાઈ કંડરીકના વ્રતનો ત્યાગ કરવા રૂપ કર્મના વિલાસને જોઈ પોતે દીક્ષા લીધી અને તેમણે નિર્મળ ચારિત્રનું પાલન કરી થોડા કાળમાં પણ સર્વ પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત કરી ते श्री पुंडरीमुनि. ४५ पाभो. (४४-४५)
श्लोक : वीरजिणपुव्वपियरो, देवाणंदा य उसभदत्तो य ।
इक्कारसंगविउणो, होऊणं सिवसुहं पत्ता ॥४६॥ टीका : वीरजिनस्य पूर्वी पितरौ देवानन्दा ऋषभदत्तश्च एकादशाङ्गविदौ भूत्वा
शिवसुखं प्राप्तौ ॥४६॥ ગાથાર્થ : શ્રી વીરપરમાત્માપૂર્વના માતાપિતા દેવાનંદા અને ઋષભ-દત્ત
શ્રેષ્ઠી (પ્રભુ પાસે ચારિત્ર સ્વીકારી) અગીયાર અંગનું અધ્યયન ४२ मुतिसुमने पाभ्यi. (तमने वहन ई.) (४६)
स्तवप्रकरणम्॥
4 २४