SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ धम्मे दढसन्नाहो, जो निच्चं मंदरो इव अकंपो । इहलोगनिप्पिवासो, परलोगगवेसओ धीरो ॥प्र० ११॥ जो सोमेण जमेण य वरुणेण वेसमणेण य महप्पा । मुग्गिल्लसेलसिहरे नमंसिओ तं नमसामि ॥प्र० १२॥ टीका : यन्त्रान्तःपञ्चरात्रं पादोपगतं पादोपगमनानशनप्राप्तं तु खादति भक्षयति श्रृगाली मुग्गिल्लशैलशिखरे चित्रकूटगिरिशिखरे वन्दे कालास्यवैश्यर्षिम् ॥ ॥ धर्मे दृढः सन्नाहः यस्य सः, यः नित्यं मेरुरिव अचल, इहलोकनिष्पिपासः परलोकगवेषक: धीरः ॥ ॥ यः सोमेन यमेन वरुणेन वैश्रमणेन च महात्मा नमस्कृतः तं नमस्यामि ॥१०-११-१२॥ ગાથાર્થ : પાદપોપગમન અનશન સ્વીકારીને પાંચ રાત્રિ સુધી યંત્રમાં રહેલા જેમનું ચિત્રકૂટ શિખર ઉપર શિયાલણે જેમનું ભક્ષણ કર્યું તેવા કાલાસ્પેશ્યર્ષિને હું વંદન કરું છું. વળી જેઓ ધર્મમાં મેરુ જેવા નિશ્ચલ હતા, જેઓ આ ભવની સ્પૃહાથી મુક્ત હતા અને પરલોકની સાધનામાં સ્થિર-ધીર એવા મુનિવર કે જેમને સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ ચારે દેવોએ નમસ્કાર કર્યા હતા તે કાલાસ્યવૈશ્યર્ષિને હું નમસ્કાર ७. (५० १०-११-१२) श्लोक : कालासवेसियसुओ, आया सामाइय त्ति थेराणं । वयणं सोउं पडिवन्न-पंचजामो गओ सिद्धिं ॥४३॥ टीका : कालास्यवैशिकसुत आत्मा एव सामायिकमिति वचः स्थविराणां श्रुत्वा प्रतिपन्नपञ्चयामो गृहीतव्रतो गतः सिद्धिम् ॥४३॥ ગાથાર્થ : તે કાલાસ્પેશિક મુનિના પુત્રે પણ વિરોનું “આત્મા એ જ સામાયિક' એ પ્રમાણે વચન સાંભળી દીક્ષા સ્વીકારીને भुतिपहने प्राप्त थु. (तमने नभु ई.) (४3) २८ ॥ श्रीऋषिमण्डल
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy