________________
टीका : द्वारवतीदाहे ज्वलनात् श्रीनेमिशिष्योऽहमिति भणन् जृम्भकैरुत्क्षिप्त
उत्पाटितो नेमिसमो(मव)सरणे च नीत्वा मुक्तः प्रव्रजितश्च श्रीनेमिपार्श्वे श्रीकुब्जवारकमुनिः पालितनिष्कलङ्कचारित्रो रामसुतो जयतु सिद्धिं
गतः ॥३८॥ ગાથાર્થ : દ્વારિકાનગરીના દહન સમયે પોતે પણ ક્યાંક બળી જશે
એમ લાગતાં બળદેવના પુત્ર કુશ્વવારક “હું નેમિનાથપ્રભુનો શિષ્ય થવાનો છું” એમ બોલવા લાગ્યા. ત્યાં નજીકમાં રહેલા તિર્યજ઼ભકદેવોએ તેમને ઉપાડી પ્રભુના સમવસરણમાં મૂક્યા. પ્રભુ પાસે દીક્ષા લઈ શુદ્ધ ચારિત્રનું પાલન કરી મુક્તિ પામ્યા તે કુબ્બવારકમુનિ જય પામો. (૩૮)
श्लोक : पंच वि निवपंडुसुया, चउदसपुव्वी जुहिट्ठिलप्पमुहा ।
दोमासियसंलेहण-पुव्वं सित्तुंजए सिद्धा ॥३९॥ टीका : पञ्चापि नृपपाण्डुसुताः पुत्राश्चारणमुनिपार्श्वे गृहीतव्रताश्चतुर्दशपूर्विणः
युधिष्ठिरप्रमुखा द्विमासिकीसंलेखनापूर्वं शत्रुञ्जये सिद्धाः ॥३९॥ ગાથાર્થ : ચારણમુનિ પાસે દીક્ષા સ્વીકારી ચૌદપૂર્વધારી થયેલા યુધિષ્ઠિર
વગેરે પાંડુરાજાના પાંચ પુત્રો બે માસની સંલેખના કરીને શ્રી શત્રુંજય ગિરિરાજ પર સિદ્ધ થયાં (તેમને વંદન કરું છું.) (36)
श्लोक : पडिबोहिअ पएसिं, केसिं वंदामि गोयमसमीवे ।
वियलियसंसयवग्गं, अंगीकयचरमजिणमग्गं ॥४०॥
૨૬
२
| ॥ श्रीऋषिमण्डल
॥ श्रीऋषिमण्डल