________________
टीका
पत्तेयबुद्धसाहू, नमिमो जे भासिउं सिवं पत्ता । पणयालीसं इसिभासियाई, अज्झयणपवराई ॥३६॥ : नारदर्षिप्रमुखा विंशतिः प्रत्येकबुद्धाः श्रीनेमितीर्थेऽभवन् । पञ्चदश प्रत्येकबुद्धाः श्रीपार्श्वनाथतीर्थे । दश श्रीवीरतीर्थेऽभवन् । एवं पञ्चचत्वारिंशत् प्रत्येकबुद्धाः पञ्चचत्वारिंशत् ऋषिभाषितानि प्रवराध्ययनानि भाषित्वा शिवं प्राप्तास्तान् वन्दे ॥३५-३६॥
ગાથાર્થ : નારદ વગેરે વીશ પ્રત્યેકબુદ્ધમુનિઓ શ્રી નેમિનાથ જિનેશ્વરના શાસનમાં થયા, પંદર પ્રત્યેકબુદ્ધમુનિઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં થયાં, અને દશ શ્રીવીરપ્રભુના શાસનમાં થયાં. તે પ્રમાણે પિસ્તાલીસ પ્રત્યેકબુદ્ધમુનિવરો ૪૫ ઉત્તમ એવા ઋષિભાષિત અધ્યયનોની રચના કરીને મોક્ષપદને પામ્યાં, तेमने हुं वंधन अरुं छं. (उप-९)
श्लोक : पहरिज्जंतो दुज्जोहणेण, तह पंडवेहि थुव्वंतो । समसत्तुमित्तभावो, दमदंतमहारिसी जयउ ॥३७॥
टीका : प्रहिय (हार्य) माणो दुर्योधनेन तथा पाण्डवैः स्तूयमानः समशत्रुमित्रभावो दमदन्तमहर्षिर्जयतु ॥३७॥
ગાથાર્થ : દુર્યોધન જેમને પ્રહાર કરતો હતો અને પાંડવો જેમની સ્તુતિ કરતા હતા તેવા શત્રુ અને મિત્રમાં સમભાવને રાખનારા શ્રી દમદંત મહર્ષિ જય પામો. (૩૭)
श्लोक : जलणाउ नेमिसीसो - त्ति भणंतो जंभएहिं उक्खित्तो । सिरिकुज्जवारयमुणी, रामसुओ जयउ सिद्धिगओ ॥ ३८ ॥
स्तवप्रकरणम् ॥
૨૫