________________
મહારાજાએ કર્યો હતો, જેઓએ ૧ હજાર પુરુષોની સાથે પ્રવ્રજયા ગ્રહણ કરી હતી તેવા શ્રી થાવસ્યાપુત્ર કે જેઓ ચૌદપૂર્વધારી થયા હતાં તેઓ સિદ્ધિપદને પામ્યાં. (તેમને वहन...) (30-3१)
श्लोक : सहस्सजुओ तस्सीसो, चउदसपुव्वी सुओ गओ सिद्धिं ।
इक्कारसंगिसुयसीससेलओ तह सपंचसओ ॥३२॥ टीका : सहस्रशिष्ययुतः तच्छिष्यः थावच्चापुत्रशिष्यश्चतुर्दशपूर्वी शुकः
शुकाभिधानपरिव्राजको गतः सिद्धिम् । तथा एकादशाङ्गी शुकशिष्यः सेलकः सह पञ्चशत्या वर्तते इति सपञ्चशतः पञ्चशतपरिवार इत्यर्थः
॥३२॥ ગાથાર્થ : તે થાવસ્ત્રાપુત્રના શિષ્ય કે જેઓ એક હજાર શિષ્યોથી
પરિવરેલા હતાં, તેવા શુકપરિવ્રાજક મોક્ષપદ પામ્યાં. તેમજ તે શુકપરિવ્રાજકના શિષ્ય અગીયાર અંગના ધારી એવા શેલકમુનિ પાંચસો શિષ્યોના પરિવારવાળા હતાં. (તેમને नभुं धुं.) (३२)
कथा : लेशतः कथा उच्यते-द्वारवत्यां कृष्णराज्ये सार्थवाही थावच्चानामा
विख्याताऽस्ति । कर्मवशात्तस्य बालपुत्रायाः पतिमरणम् । तया शोकभरातया पुत्रनाम न कृतम् । ततः स थावच्चापुत्र इति विख्यातः। क्रमेण कलाकुशलस्तारुण्यं प्राप्तः । मात्रा द्वात्रिंशदिभ्यकन्या उद्वाहितः सुखं भुङ्क्ते। अन्यदा तस्यां श्रमणसंघपरिकरितः श्रीनेमिजिनः समवसृतो रैवतोद्याने सुररचितसमवसरणे देशनां कर्तुं उपविष्टः । ततः सपरिकरो
। ॥ श्रीऋषिमण्डल
हा