SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ श्लोक : इक्खागुरायवसहो, पडिबुद्धी नाम कोसलासामी । तह नेया अंगाए, चंदच्छाए निरुवमाए ॥१५ ॥ संखो कासीराया, कुणालदेसाहिवो तहा रुप्पी । कुरुवइ अदीणसत्तू, पंचालपहू य जियसत्तू ॥१६॥ संजायजाइसरणा, पव्वइया छप्पि मल्लिजिणपासे । चउदसपुव्वी एए, जयंतु अपुणब्भवं पत्ता ॥१७॥ : इक्ष्वाकुराजवृषभः प्रतिबुद्ध (द्धि) नामा कोशलास्वामी अयोध्याधिपतिस्तथा नेता नायकोऽङ्गजनपदस्य चन्द्रच्छायो राजा निरुपमाको निर्गतोपमानः ॥१५ ॥ टीका शङ्खाभिधानः 'कासी०' वाणारसीनाथः, कुणालदेशाधिपः स्वामी. श्रावस्तीनाथस्तथा रुक्मी राजा, कुरुपतिर्हस्तिनागनायकोऽदीनशत्रुरिति नृपतिः, पञ्चालप्रभुश्च काम्पिल्याधीशो जितशत्रुनरेन्द्रः ॥ ॥ सञ्जातजातिस्मरणाः प्रव्रजिताः षडपि मल्लिजिनपार्श्वे एते चतुर्दशपूर्विणो जयन्तु अपुनर्भवं प्राप्ताः ॥१५-१६-१७॥ : ગાથાર્થ ઈક્ષ્વાકુ વંશના રાજાઓમાં વૃષભ સમાન પ્રતિબુદ્ધિ(દ્ધ?) રાજા અયોધ્યાના સ્વામી, તથા અંગદેશના રાજા અને જેમને કોઈ ઉપમા ન ઘટે તેવા ચંદ્રચ્છાય રાજા. (પ્રતિબુદ્ધિ અને ચંદ્રછાય રાજા) વારાણસી નગરીના શંખરાજા, કુણાલદેશના સ્વામી રુક્મીરાજા, કુરુપતિ હસ્તિનાગના નેતા એવા અદીનશત્રુ રાજા, પંચાલદેશના સ્વામી અને કાંપિલ્યપુરીના રાજા જિતશત્રુ. આ છએ મિત્ર રાજાઓ કે જેમને જાતિસ્મરણ જ્ઞાન થયુ હતું અને શ્રી મલ્લિનાથ ભગવાન પાસે દીક્ષા સ્વીકારી જેઓ ચૌદપૂર્વી થઈને, જેઓ મોક્ષસુખને પામ્યા છે તેઓ જય પામો. (૧૫१६-१७) स्तवप्रकरणम् ॥ ૯
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy