________________
श्लोक : निजियपरीसहचमुं, संभग्गुवसग्गवग्गरिउपसरं ।
संपत्तकेवलसिरिं, सिरिवीरजिणेसरं वंदे ॥२॥ टीका : निर्जिता पराभूता परीषहचमः परीषहसैन्यं येन स तथा तम् ।
सं सामस्त्येन भग्न उपसर्गवर्गरिपुप्रसरो येन स तथा तं संभग्नोपसर्गवर्ग-रिपुप्रसरम् । सम्प्राप्ता लब्धा केवलश्रीर्येन स [ तथा
तं] सम्प्राप्तकेवलश्रियं श्रीवीरजिनेश्वरं वन्दे ॥२॥ ભાવાર્થઃ પરીષહની સેનાને જેમણે સારી રીતે જીતેલી છે, ઉપસર્ગોના
સમૂહરૂપ શત્રુઓના સમૂહને જેમણે સારી રીતે ભાંગી નાખ્યો છે અને કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને જેમણે પ્રાપ્ત કરી છે તેવા
श्री वानेश्वरने हुं वंदन से धुं. (२) श्लोक : निम्मवियबारसंगे, निहयअणंगे विमुक्कभवसंगे ।
करुणामयजलनिहिणो, नमामि गणहारिणो सव्वे ॥३॥ टीका : निॉपितानि निष्पादितानि द्वादशाङ्गानि उत्पादादीनि (आचारा
ङ्गादीनि) यैस्ते निर्मापितद्वादशाङ्गास्तान् । निहतोऽनङ्गः कामो यैस्ते निहतानङ्गास्तान् । विमुक्तस्त्यक्तो भवस्य सङ्गो यैस्ते विमुक्तभवसङ्गास्तान् । करुणामृतस्य जलनिधय इव करुणामृतजलनिधयस्तान् नमस्करोमि सर्वान् गणधरान् सर्वतीर्थ
करसत्कान् ॥३॥ ભાવાર્થ: આચારાંગ વગેરે બાર અંગોની જેમણે રચના કરી છે,
કામદેવને જેમણે હણી નાખ્યો છે, વળી સંસારનો સંગ જેમણે છોડી દીધો છે અને જેઓ કરૂણારૂપી અમૃતના સમુદ્ર જેવા છે તેવા, સર્વ શ્રી જિનેશ્વર ભગવંતોના સમસ્ત શ્રી १५२ मरावंताने हुं नमस्॥२ रु . (3)
॥ श्रीऋषिमण्डल