SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ છે અથ થાય પ્રારંભ છે | ચોપાઈની ચાલ ! વિમલનાથ વિમલ ગુણ વર્યો, જિનપદ ભેગી ભવ નિસ્તર્યા . વાણી પાંત્રીશ ગુણ લક્ષણી, છમ્મુહ સુર પ્રવરા જક્ષણો ૧ . ધતિ છે અથ શ્રી અનંતનાથ ચૈત્યવંદન છે - દેવલોક દશમા થકી, ગયા અયોધ્યા ઠામ હસ્તિ નિ અનંતને, દેવ ગણે અભિરામ / ૧ રેવતીએ જમ્યા પ્રભુ, મીનરાશિ સુખકાર ગૂણ્ય વરસ છદ્મસ્થમાં, નહિ પ્રક્ષાદિ ઉચ્ચાર / ૨ / પીંપલ વૃક્ષે પામીયા એ, કેવલ લક્ષ્મી નિદાન સાત સહસશું શિવ વર્યા, વીર કહે બહુમાન ૩ ઇતિ છે અથ થાય પ્રારભ્યતે | છે વસંતતિલકા વૃત્તમ્ જ્ઞાનાદિકા ગુણવરાનિવસંત્યતંતે, વજી સુષમહિતે જિનપાદપ . ગ્રંથાઈ વે મતિવરા પ્રતિ સ્મ ભત્યા, પાતાલચકશિ સુરી, શુભ વીર દક્ષા –૦૦૦૦0૭૦૦૦૦
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy