SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૩ છે અથ શ્રી ધર્મનાથ ચૈત્યવંદન વિજય વિમાન થકી ચવ્યા, રત્નપુરે અવતાર I ધર્મનાથ ગણુ દેવતા, કર્ક રાશિ મહાર જમ્યા પુષ્ય નક્ષતરે, યોનિ છાગ વિચાર છે દોય વરસ છદ્મસ્થ માં વિચરણ્યા ધર્મ દયાલ ૨ | દધિપ કેવલી, વીર વસ્યા બહુરાદ્ધ કર્મ ખપાવીને હુવા, અડસય સાથે સિદ્ધ II ૩ | ઇતિ / છે અથ થાય પ્રારભ્યતે | | શંખેશ્વર પાસજી પૂજીએ ! એ દેશી સખિ ધર્મ જિણેસર પૂજીએ, જિન પૂજે મેહને ધ્રુજીએ ! પ્રભુ વયણ સુધારસ પીજીએ, કિન્નર કંદર્પ રીજીએ રે ૧ + ઇતિ છે છે અથ શ્રી શાંતિજિન ચૈત્યવંદન છે સવીરથસિદ્ધ થકી, ચીયા શાંતિ જિનેશ / હસ્તી નાગપુર અવતર્યા, નિ હસ્તિ વિશેષ ૧. માનવ ગણ ગુણવંતને, મેષ રાશિ સુવિલાસ ભરણી એજનમ્યા પ્રભુ, છદ્મસ્થા ઈગ વાસ | ૨ | કેવલ નંદી તરૂ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy