SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ નિ ગણ રાક્ષસ, શતભિષા કુંભરાશિ | પાડેલ કેવલી, મૈનપણે ઈગ વાસિ ૨ I ષટ શત સાથે શિવ થયા એ, વાસુપૂજ્ય જિનરાજ વીર કહે ધન્ય તે ઘડી, જવ નિરખ્યા મહારાજ | ૩ | છે અથ થાય પ્રારંભ છે || કનક તિલક ભાલે એ દેશી વિમલ ગુણ આગાર, વાસુપૂજ્ય સફારં, વિહત વિષ વિકાર, પ્રાપ્ત કૈવલ્ય સારે છે વચન રસ ઉદાર, મુક્તિ તત્ત્વવિચાર વીર વિઘન નિવાર, તૈર્મિ ચંડા કુમારે II 1 II, છે અથ શ્રી વિમલનાથ ચૈત્યવંદન અષ્ટમ સ્વર્ગ થકી ચાવી, કપિલપુરમાં વાસ ઉત્તર ભાદ્રપદ્ર જિન, માનવ ગણ મીનરાશ ૧ નિ છાગ અહંકર, વિમલનાથ ભગવંત છે દોય વરસ તપ નિર્જલે, જબૂતલે અરિહંત પરા ષ સહસ મુનિ સાથશું એ, વિમલ વિમલ પદ પાય | શ્રી શુભવીરને સાંઈશું, મલ વાનું મન થાય તે ૩ -c૦૦૦A૦૦૦૦૦
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy