________________ જ્ઞાનની કિંમત કેટલી? બે જ જણ તરે. એક જ્ઞાની અને બીજો જ્ઞાનીની નિશ્રામાં રહેનાર. ટ્રેનમાં તમે જાઓ છે. પણ તમે તમારી જિંદગી ટ્રેનના ડ્રાઈવરને ભરોસે છોડે છે ને? વિમાનમાં જાઓ છે ત્યારે તમે વીમે ઉતરાવેલ હોય પણ પાયલેટને ભરેસા પર જિદગી છોડે છે ને? તમે એમનામાં શ્રદ્ધા મૂકી છે. કેમકે ડ્રાઈવર અને પાયલેટમાં ટ્રેન અને વિમાન ચલાવવાનું જ્ઞાન છે. ટ્રેનમાં અકસ્માતે થાય છે. હમણું જ મુંબઈમાં વિમાની અકસ્માત સજા. વિમાન તૂટી પડે છે, છતાં વિમાની અકસ્માતમાંથી રાજા રામન્ના જ કેમ બચી ગયે? એ વ્યક્તિ પર આપણે કે મદાર બાંધ્યું છે. એ અણુવિજ્ઞાની હતા, એ બુદ્ધિશાળી હતા માટે એની કિંમત દસગણું મુકાઈને? બુદ્ધિશાળીની જ તમારે ત્યાં કિંમત છે ને? બુદ્ધિ પણ પાછી કેવી? Sharp-તીર્ણ. ' પણ એવું કેઈ Sharpner નથી કે જેના પર ઘસતાં બુદ્ધિ તીક્ષણ થાય. બે મલ્લ-કુસ્તીબાજે લડે છે ક્યારેક, પણ શરીરને રેજ વ્યાયામથી સજજ રાખે છે ને? એક દિવસ પણ શરીરની Excercise છોડતું નથી. મુક્કાબાજ પણ નિયમિત ઘરમાં રેતીના કોથળા સાથે મુક્કાબાજી કર્યા જ કરે છે ને? અને કરાટે માટે કેટકેટલી મહેનત કરાય છે! પરંતુ કેઈને કદી બુદ્ધિની કસરત-વ્યાયામ કરવાને વિચાર આવ્યા? કઈ ગાથા ગેખવાને, શ્લોક યાદ કરવાને, ચિંતન કરવાને, સારું વાંચવાને, સારું લખવાને, કદી પ્રયત્ન કર્યો? શાળીની જ સગીરાની અને અક્તિ પર થતાં બુદ્ધિની લડે છે. એક દિવસ અમે