________________ 78 અજ્ઞાન એ જ બધા પાપનું મૂળ છે. જગતમાં કેટલાક જ જ્ઞાની છે. જ્યારે કેટલાક અજ્ઞાની. અજ્ઞાની એટલે અલપઝાની જીવ જ્ઞાની બનવા ઇરછે છે કે ? જ્ઞાની જીવ અજ્ઞાની બનવા ઇરછે છે? દ્રવ્યના મુખ્ય બે જ ભેદ–જડ અને ચેતન. જીવને જ જ્ઞાન હોય છે, જડને હેતું નથી. જીવમાં જ જ્ઞાનદર્શનાત્મક ચેતનાશક્તિ છે. જરા કલ્પના કરો કે જે જગતમાં જ્ઞાન જ ન હોત તો? આપણે કહીએ છીએ ને કે હે કે મતિમિરના ! જ્ઞાનવાન જીવ જ વિચાર કરી શકે છે. પણ બધા એક સરખે વિચાર કરી શક્તા નથી. બધાની બુદ્ધિ એક સરખી ચાલતી નથી. ઇન્દ્રભૂતિ જેવા વેદવિદ્યાના પારંગામી મહા વિદ્વાનને પણ.. વિઝન ઘન gવ તે મૂતેભ્યઃ સરથાય ! तान्येव विनश्यति, न प्रेत्यसंशास्ति // ' વેિદના આ શ્લેકમાં શંકા થઈ, અને “ર” અક્ષરને અર્થ બીજી બાજુ લગાડ્યો. "" અક્ષર ક્યાં મૂકે જોઈએ એવી શંકામાંથી ન” અક્ષર બેટી રીતે લગાડ્યો અને મેટે અનર્થ થઈ ગયે. બસ, ત્યારથી શંકા મનમાં ઘર કરી ગઈ કે-“આત્મા જેવી કે વસ્તુ છે જ નહીં.” વાણીના વ્યવહારમાં જેમ અર્થ છે તેમ અનર્થ પણ છે. ‘વિષયને લાવજે, તેને બદલે માત્રા "" ના ઉમેરાથી વિષા’ નામની કન્યા આપવાને અનર્થ સર્જાયે. એ જ રીતે “ચિંતા અને ચિતા,” “શસ્ત્ર અને શાસ્ત્રમાં પણ ફરક થોડે જ છે. “શસ્ત્ર અતિ ખતરનાક, “શાસ્ત્ર પરમ ઉપકારી. શાસ્ત્રને આપણું પર મહાન ઉપકાર છે. જીવ જે શાસ્ત્રાનુસારી મતિવાળો બને, તે તરી જાય.