________________ ઉન નંના અલત કર્મવિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવાનો . શ્રી ગૌપીપર-ઝરત ચાતુર્માસ દરમ્યાન દ૨ રવિવારે આયોજિમ છે , આંધzજાહેઝ વ્યાખ્યાકાસાણા મુખ્યવિધ્યારીગતિશ્યાયન 'પ્રવક્તાપ, મુદDY Augવજયજી મહાદm. જ ( હાલારન-વાં સાહિત્યરત્ન-પ્રયાગ, 'ચાતુર્માસિક ૨વિવારીયશ્રી મહાવીર શિક્ષણ શિબિર કરે સંચાલક શ્રી મહાવીર વિધાથ કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) અષાઢ વદ ૧ર | વ્યાખ્યાન ચોથું રવિ તા. 18-7-82 વિષય : જ્ઞાન અને જ્ઞાનાવરણીય કર્મ વ્યાખ્યાતા : ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકર ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરસ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં જીવ પાપની પરંપરામાં અટવાયા જ કરે છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવંત! એવું ક્યું પ્રબળ કારણ છે કે જેથી જીવ પાપની પાછળ ખેંચાય છે? ભગવંતે કહ્યું : “૩નri [ મ માં " અજ્ઞાન એ જ મહાભયંકર કારણ છે. એને કારણે જ જીવ કેટલાંક પાપ કર્યા કરે છે.