SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ મરુભૂતિ અને કમઠના ભવમાં છેષને હેતુ અગ્નિશર્મા અને ગુણસેનના ભામાં વૈષને હેતુ, નેમિકમાર અને રાજુલના ભેમાં રાગનો હેતુ આ રાગ અને દ્વેષ શું સ્વભાવ છે? ના. स्वस्य भाव इति स्वभाव: / પિતાને આત્માને ભાવ તે જ સ્વભાવ વિચાર કરે કે શું મારે સ્વભાવ રાગ, દ્વેષને છે? શું મારે સ્વભાવ ક્રોધ, માયા, માન અને મેહને છે? પાણીને સ્વભાવ શીતળતા છે. પાણીને ગમે તેટલું ગરમ કરીએ પણ એ ઠંડું જ થઈ જશે. ગરમી તે અગ્નિના કારણે છે. તમે ઊંઘમાં કઈ સાથે ઝઘડે છે? તમે થાંભલા સાથે ઝઘડો છે? નહીં ને? માનવી નિમિત્ત મળે તે જ ઝઘડે. સમસ્ત વિશ્વમાં મૂળભૂત દ્રવ્ય (પદાર્થો માત્ર બે જ છે 1 ચેતન (જીવ) | 2 જડ ( જીવ) ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય ધ 2 દેશ 3 પ્રદેશ 4 પરમાણુ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy