________________ પણ શેઠ શાક સમારશે તે જયણપૂર્વક સમારશે, જ્યારે નેકર નિર્વસ પરિણામવાળો છે. એ જાણપૂર્વક નહિ સમારે. પરિણામે શેઠને પાપ પાંચ ટકા જ્યારે કરને 5 ટકા. કિયાના જ ભેદ છે. શુભ અને અશુભ. ' વાચિક કિયા, જેવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, ' સુંઘવાની ક્રિયા, શરીરની ક્રિયા, હાથની ક્રિયા. તમે પણ નરકના પરમાધામને કહે કે મેં નથી ખાધું. મેં નથી પીધું, * એ તે મારા મેઢાએ ખાધું હતું અને પીધું હતું. કિયાના બેજ પ્રકાર. શુભ અને અશુભ. અથવા કહીએ કે એક પુણ્યવંતી, બીજી પાપકારી. અથવા કહે કે એક ધર્મ અને બીજી અધમે. કર્મ કરનાર જીવ છે. પણ એમાં હેતુ શોધવો જોઈએ. ' જગતમાં જાતજાતના હેતુ છે. પણ એ બધા રાગ અને દ્વેષમાંથી જ પરિણમે છે માટે મૂળ રાગ અને દ્વેષ એ બે જ હેતુ. કાલે જાપાનથી ઘડિયાળ લાવ્યા ત્યારે રાગને કારણે કેટલે હર્ષ હતું. અને આજે ચોરાઈ ગઈ તે... કોણે લીધી છે? હું એની ખબર લઈ નાંખીશ? જેવા જેવી કરીશ. આ બંને પ્રકારના હેતુથી કર્મ બંધાય. શંખ અને કલાવતીના ભામાં રાગને હેતુ,