________________ જીવ–અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર, તપ, વીર્ય, ઉપગ, સુખ દુઃખાદિ સંવેદનાશીલ ચેતનદ્રવ્ય-આત્મા. અજીવ-જ્ઞાન-દર્શન-સુખ દુઃખાદિરહિત વર્ણ –ગંધ-રસ- સ્પર્ધાદિયુક્ત અચેતન અજીવ દ્રવ્ય-જડ. ધર્માસ્તિકાય–૧૪ રાજકમાં વ્યાપેલ ગતિ સહાયક એવું - અરૂપી દ્રવ્યો અધમસ્તિકાય-૧૪ રાજકમાં વ્યાપેલ સ્થિતિ સહાયક એવું અરૂપી દ્રવ્ય. આકાશાસ્તિકાય–જીવાજીવાદિ દ્રા માટે આધારભૂત, અચ્છાશ આપનાર અરૂપી દ્રવ્ય. કાળ–નાના-મેટા-નવા-જૂના ઈત્યાદિ પરિવર્તનલક્ષણવાળું દ્રવ્ય. પગલાસ્તિકાય–જ્ઞાનાદિગુણરહિત વર્ણ–ગંધ-રસ-પર્શાદિ ગુણધર્મયુક્ત રૂપી જડ દ્રવ્ય અજીવને એક ભેદ. અષ્ટ મહાવર્ગણા સમસ્ત 14 રાજકના અનંત બ્રહ્માંડમાં ઠાંસીઠાંસીને ભરેલી અત્યંત સૂક્ષમ સ્વરૂપે ડબ્બીમાં મેશની જેમ વ્યાપેલી આવી આઠ મહાવર્ગણુઓ છે. વર્ગણ શબ્દનો અર્થ છે પુગલ-પરમાણુઓને જ, સમૂહ આ અષ્ટ મહાવણઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષમ છે. " બધી જડ ગલાત્મક છે. જીવ તેમને ગ્રહણ કરી ઉપગ કરે છે. * દારિક મનુષ્ય-તિર્યંચને ઔદારિક શરીર બનાવવા યોગ્ય એવા પુદ્ગલ પરમાણુના સમૂહને ઔદારિક વર્ગણ કહેવામાં આવે છે.