________________ પ૬ - પણ તું વિચાર કર કે લૂંટીને જે પાપકર્મ તું બાંધે છે તેનું દુઃખ ભેગવવાને અવસર આવશે ત્યારે કોણ ભગવશે? - વાલિમકી કહે કેમ ! મારી પત્ની છે, બાળકે છે એમના માટે તે હું આ લંટને બંધ કરું છું. તમે જેના માટે કમાઓ છો? પિટ ભરવા માટે કમાઓ છો?' હજુ સુધી એટલું મળ્યું નથી? તમે તે એક ટેલિફિનમાં વાત કરીને સે પતાવે તે બે લાખ કમાઈ જાઓને? પણ તમને પેટ જ ભરવાની ચિંતા નથી; તમને તે પટારા ભરવાની ચિંતા છે ! આશ્ચર્યની વાત છે. ગમે તે કરે પણ આ પિટ ભરાય એવું નથી. કાણાંવાળી કેઠી શી રીતે ભરી શકાય? માનવીની સંજ્ઞા અને લાલસા એવી છે કે હું જ બધું મેળવી લઉં. પણ હે જીવ! કેઈને બધું મળ્યું નથી અને મળવાનું પણ નથી. માનવી સુખદુઃખની કલપનામાં રાચ્યા કરે. કેઈ કહે છે કે કુદરત. It is creature. પણ છે શું એ કુદરત? કઈક એવી પ્રબળ શક્તિ છે ! ' જે ધક્કો મારીને આપણને ચલાવે છે, જેના કારણે આપણે ચાલવાનું છે. કેટલાક તાજગી મેળવવા સીગરેટ ફૂંકે છે. ચાને ડેઝ ચઢાવે છે; તે કેઈક વળી કંઈ જુદું જ પીએ છે.