________________ - 55 એમાં લેશમાત્ર ફરક નહીં ને? ઉપરવાળા કરતાં તે આ જડ મશીન સારું ને? ઉપરવાળા સર્જનમાં એકસરખું કાંઈ નહીં ! કેઈને સુખ અને કઈને દુઃખ. ભગવાન એટલે શું? બાઈબલ કહે છે, “ભગવાન ! તારું નામ જ દયા,” 'God thou name is mercy.' કયા ધર્મે પિતાના ભગવાનને દયાળુ કહ્યો નથી? ઈસ્લામ પણ રહીમ અને રહેમાન કહે છે. રહીમ એટલે શું? તમે દયાળુ કહો કે રહીમ કહો, ભગવાનના દિલમાં કર્યું હોત તે એકને સુખી ને બીજાને દુઃખી બનાવત શા માટે? પણ સંસારમાં સૌ સુખી અને દુઃખી દેખાય છે ને? એટલે ભગવાન સંસારને કર્તા નથી. - જે એ નથી તે સંસારને કર્તા છે કોણ? કઈ કહે છે કે મારા ભાગ્યમાં લખ્યું છે. ' પણ વિચાર કર કે તારું ભાગ્ય લખ્યું કોણે? ભગવાનને દેષ ન અપાય. ભગવાનને દોષ દે એ મિથ્યાત્વ. માનવ સુખદુઃખનું કારણ ભગવાનને માથે નાંખે છે. એ બરાબર નથી. આપણે જ આપણું ભાગ્યના વિધાતા છીએ. Man himself is a creator of his own fortune. આપણાં કર્યો આપણે જ ભેગવવાનાં છે. ' ' નારદ જંગલમાં નીકળે છે ત્યાં વાલ્મિકી લૂંટારે એને લુટે છે. નારદ કહે: ભાઈ! મારી પાસે છે શું કે તું મને લૂંટે છે?!