SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ મેટરને અકસ્માત નડ્યો. બારીના કાચ પત્નીને આખાય મેઢા પર પિસી ગયા. હોસ્પિટલમાં દાખલ કરી. ઓપરેશન કર્યું. મેઢા પર વાગેલ કાચની સંખ્યાબંધ કરશે ડેકટરે કાઢી. એક પણ રહી જવા ન પામી. લાસ્ટિક સર્જરીથી મે હું લગભગ પૂર્વવત્ બનાવી દેવાયું. ડૉકટર કહેઃ આ બાઈ પુણ્યશાળી લાગે છે. આંખને કેઈ ઈજા થઈ નથી અને સંપૂર્ણ રીતે બધું , સારું થઈ ગયું છે. પંદર દિવસ પછી ડૉકટરે બાઈને હેસ્પિટલમાંથી રજા આપવાની તૈયારી બતાવી. યુવતી સંપૂર્ણ રીતે સારી થઈ ગઈ હતી. -પણ યુવાનનું મન જરા કચવાઈ ગયું હતું. ' . પૈસા ખવડાવી ઝેરનું ઇંજેકશન અપાવી દીધું ! આ એ જ છે કરી કે જેની પાછળ યુવાન પાગલ થઈને ભટકતા હતા. બાપાએ એની સાથે ના પાડી ત્યારે એ છોકરી ખાતર મરવા તૈયાર થયું હતું, એ જ યુવાન આજે એને મારવા તૈયાર થયે! કેઈકે પૂછ્યું, ત્યારે યુવાને કહ્યું કે હવે બગડેલું મેઢું મને ગમે એમ નથી ! - ગઈ કાલ સુધી જે મેટું ગમતું હતું એ આજે ગમતું નથી! જીવ રાગદ્વેષના ચક્કરમાં પડીને એવાં પાપકર્મ કરે છે કે એ રાગદ્વેષ કેટલાય ભવ સુધી ચાલ્યા જ કરે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy