________________ 40 કહેતા જ જાય.” પિલે જીવ કહે: “પણ હે ભગવંત! કેટલા ભ કહેવાયા અને હજી કેટલા બાકી છે?’ જ્ઞાની ભગવંતે કહ્યું—સાંભળ! આમ તે સંખ્યામાં કહેવાય તેમ નથી, દષ્ટાંતથી કલ્પના આપું છું. આ અનન્ત બ્રહ્માંડમાં તીવ્હલેક છે. તીચ્છકમાં અસંખ્યદ્વીપ સમુદ્રો છે. પહેલો નંબુદ્વીપ-૧ લાખ યેાજનના વિસ્તારવાળે... બીજે લવણસમુદ્ર-૨ લાખ યેાજનના વિસ્તારવાળે.... ત્રીજે ધાતકીખંડ દીપ-૪ લાખ એજનના વિસ્તારવાળો... ચેથી કાલેદધિ સમુદ્ર-૮ લાખ એજનના વિસ્તારવાળે... પાંચમે પુષ્કરવર દ્વીપ-૧૬ લાખ યેજનના વિસ્તારવાળે. ...આ પ્રમાણે એક દ્વીપ એક સમુદ્ર...એમ જોતાં છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય એજનના વિસ્તારવાળે છે. કલ્પના કરો! કેટલો વિશાળ, કેટલા અગાધ, અને કેટલું પાણી હશે.. એહ ખૂબ અગાધ...ઘણે વિશાળ...ખૂબ ઊંડે .. અને પાછું તે...ગજબનું... હ ભગવંત...આગળ! એવા વિશાલ સમુદ્ર કાંઠે એક ચકલે પાણી પીવા આવે... એ ચકલાએ સમુદ્ર કાંઠેથી થોડું પાણી પીધું. ચકલાએ કેટલું પાણી પીધું? સાવ ડું. અને પીધે જ રાખે તે આખા સમુદ્રનું પાણી હજી પીવાનું બાકી છે ને? હા ભગવન્! પણ મારી ભવ સંખ્યાની વાત તે કરે. બસ- ચકલાએ જેટલું પાણું પીધું તેટલા તારા ભવે કહ્યા અને હજી જેટલું પાણી પીવાનું બાકી છે તેટલા