SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 41 તારા ભ હજ કહેવાના બાકી છે. ઓહ હે...! અરેરે.. હે ભગવંત! કેટલા ભવે...? કઈ પાર જ નથી, અને આ તે હજી ભૂતકાળને ભ! ભવિષ્યની તે વાત જ નથી કરી! બસ... બસ... વિચાર કરતાં પણ કંપારી છૂટે... ચક્કર આવે. આવા અનંત સંસારમાં જીવ પરિભ્રમણ કરી જ રહ્યો છે. હજી કઈ અંત આવ્યો નથી.” પૂજ્યશ્રી શાન્તિસૂરિ મહારાજ જીવવિચાર પ્રકરણમાં જણાવે છે કે.. एवं अणोरपारे, संसारे सायरम्मि भीमंमि / पत्तो अणंतखुत्तो, जीवहिं अपत्तधम्मे हिं // -દુખે કરીને પાર પામી શકાય એવા ભયંકર સંસારસમુદ્રમાં જીવ અનંતી વાર પડ્યો... ખૂ... કારણ કે જીવ જિન ધર્મ પ્રાપ્ત ન કરી શક્યું. અપ્રાપ્તજિન ધર્મના કારણે જીવનું અનંત સંસારમાં પરિભ્રમણ થતું રહ્યું ! પણ હવે તે ચેતવું છે કે નહીં! શું વિચાર છે? જિનધર્મની આરાધના વિના કેઈ છૂટકે જ નથી. પ્રભુની આજ્ઞાનુસાર ધર્મારાધના કરી કર્મક્ષય કરે જ છૂટકે. હે આત્મન્ ! ભલે સંસાર અનાદિ-અનંત છે. પણ તું પણું અનંત શક્તિશાલી ચેતન છે.. તારી અનંત શક્તિ તું જે ફેરવે તે શું ન કરી શકે? પરંતુ શક્તિ પાપના ભાગે કર્મબંધ માટે નથી ફેરવવી, જન્મજનમના જના પાપકર્મોના જે થર આત્મા ઉપર જામેલા છે તેને ક્ષય-નાશ કરવામાં ફેરવ... “Havigબારને લક્ષ રાખી ધર્માર ધના કરવાની છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy