________________ 39 કઈ જીવ જે કેવલજ્ઞાની ભગવંતને પૂછે : “હે ભગવંત ! મારા અત્યાર સુધીમાં કેટલા ભ થયા હશે? ભગવંત કહે : કયા ભવે? નિદના ગળામાંના? કે પછી નિગદના ગળામાંથી બહાર નીકળ્યા પછીને ? નિગોદમાં તે આ જીવે એક આંખના પલકારામાં 173 ભ કર્યા. એટલે નિગોદમાંના અનન્તાભની ગણતરી તે શી રીતે થાય.” પેલે જીવ કહે : “ના પ્રભુ! નિગદમાંથી બહાર નીકળ્યા પછી આજસુધીમાં કેટલા ભવ થયા ?" અસત ક૯૫નાએ એક દષ્ટાંતથી સમજીએ. એક કેવલજ્ઞાની મહાત્મા હાય, રાવણને જેમ દશ મેઢાં હતાં... તેમ તેમને એક હજાર મેઢાં હોય. દરેક મહામાં હજાર જીભ હેય. તે કેટલી જીભ થઈ? એક જીભે એક સેકંડમાં 1 ભવ કહે....માત્ર નામનિદેશ જ કરે. એક જીભે 1 ભવ.તે હજાર મેઢાં . અને દરેક મેઢે હજાર જીભ.. તે 1 સેકડે કેટલા ભવ કહે? એક સેકંડે આટલા બધા ભવ ?...તે એક મિનિટના કેટલા ?... એક કલાકના કેટલા? એક દિવસમાં કેટલા ભવ કહે? એક અઠવાડિયામાં કેટલા? એક મહિનામાં એક વર્ષમાં કેટલા કહે ? સે વર્ષમાં કેટલા કહે? : આવી રીતે નામનિર્દેશ માત્ર કરતાં કરતાં Non-stop એક હજાર વરસ સુધી જે કહેતા જ જાય તે કેટલા ભ કહેવાયા? એટલું જ નહીં કેવલજ્ઞાની ભગવંત કહે: “એક હજાર વર્ષનું મારું આયુષ્ય પૂરું થાય...અને તુરંત બીજા કેવલજ્ઞાની કહેવાની શરૂઆત કરે. અને તે પણ Non-stop કહેતા જ રહે! તેમનું પણ આયુષ્ય એક હજાર વર્ષનું પૂરું થઈ જાય. આવી રીતે આવા એક હજાર કેવલજ્ઞાનીઓ એક જીવના ભો