________________ 5 આત્મા સંસારથી છૂટીને ઉપર જાય છે, ઊર્ધ્વગતિગામી બને છે. પરન્તુ ઉપર જતાં જતાં ક્યાં સુધી ઉપર જશે? માછલી ઉપર જતાં જતાં ક્યાં સુધી કેટલે સુધી ઉપર જશે? દેખીતી વાત છે કે પાણીની સપાટી હશે ત્યાં સુધી જ જશે. એથી વધારે ઉપર તે ક્યાંથી જઈ શકે? પાણી જ નથી, તે કેવી રીતે જાય? અલોકાડાશ શૂન્યાકશ શિલા અમસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કિજ –zસનાડી આકાશસ્તિકાય મોક્ષગમન સી S9 લોકાણ I/AAT ZIZIY / 4 - આ ચિત્રમાં જુઓ. આત્મા દેહ છોડીને ઉપર જાય છે. આ ચિત્રમાં બહાર અલકાકાશ છે. અલોકાકાશ અનંત છે. એની અંદર પુરુષાકૃતિમાં કાકાશ છે. તે માત્ર 14 રાજલક પ્રમાણ છે. અને તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય છે.