________________ 494 સિદ્ધાત્માનું ઊર્ધ્વગમન– , તત્તર્ણ જીરાવાત્તારા” I Proprio E === ઉપર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વિચાર કરે–એક કોર્સ ખાલી માટલું પાણી ઉપર ઊંધું મૂકતાં તે તરે છે, ડૂબતું નથી. પરંતુ તેના ઉપર સિમેન્ટ કે માટીના થર લગાડતા તે પાણીમાં ડૂબવા માંડે છે. તે જ પ્રમાણે આ 8 કર્મથી ભારે આત્મા સંસારમાં ડૂબવા માંડે છે. પરંતુ ડૂખ્યા પછી ધીમેધીમે જ્યારે માટલા ઉપરથી માટીને થર ઓગળી જાય છે, છૂટે પડે છે, ત્યારે ફરીથી તે માટલું ઉપર આવે છે, દરિયાના તળિયેથી માછલી ઉપર આવે છે તેમ જ સર્વ કર્મો આત્મા ઉપરથી ખરી પડતાં, ક્ષય થતાં