________________ 496 JI અને મનુષ્યલેકમાંથી જીવ સિદ્ધશિલાએ જાય છે. 14 રાજેલેકના ઉપરના છેડે સિદ્ધશિલા છે, તે 45 લાખ જનની છે. અને સિદ્ધશિલાથી 1 જન પ્રમાણ ઊંચે સુધી કાકાશ છે, ત્યાર પછી લેકાકાશની લિમિટ પૂરી થાય છે, અને અલકાકાશ શરૂ થાય છે. અલકાકાશમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય નથી. ધર્માસ્તિકાય જીવને ગતિ કરવામાં સહાયક છે. ધર્માસ્તિકાયની સહાયથી જીવ સીધે ગતિ કરતે કરતે જ્યાં સુધી ધમસ્તિકાય છે ત્યાં સુધી જ જાય છે. અને અધર્માસ્તિકાય-સ્થિતિસહાયક દ્રવ્ય પણ ત્યાં સુધી જ છે તેથી જીવ ત્યાં રોકાઈ જાય છે. જે અલકાકાશમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય આગળ હેત તે તે જીવ હજી પણ આગળ જાત. પરંતુ નથી માટે ત્યાં જ અટકી જાય છે. એ જ ભૌગોલિક દષ્ટિએ જીવનું મેક્ષસ્થાન છે, ક્ષેત્ર છે. માટે જ આ લેકાગ્રભાગે અટકી જાય છે. એટલે કહ્યું છે કે ‘સાકુવાવાળ.” ત્યાં સિદ્ધશિલા છે. એટલે સિદ્ધશિલા ઉપર સિંદ્ધ પરમાત્માનો વાસ હોય છે. તીર્થયાત્રાએ જવાનું કારણ ચિત્રમાં બતાવ્યા મુજબ જીવ ત્રાજુ ગતિએ સીધો જાય છે. 90 90deg ડિગ્રીએ સીધો જીવ જાય છે. એટલે જે સ્થાનેથી ગયે છે, ઠીક તે જ સ્થાનની સીધા ઉપર સ્થિર રહે છે. એટલા માટે આપણે તીર્થયાત્રાએ જઈએ છીએ. જે નિર્વાણ કલ્યાણકભૂમિઓ કહી છે, ત્યાંથી જે સ્થળેથી આત્મા મેક્ષે ગયા હોય